www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: January 2019

અમરેલી

અમરેલી જિલ્લામાં ૯૮૪૯ મતદારોનો વધારો

જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક ના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ સંપન્ન. અમરેલી જિલ્લાના અમરેલી લોકસભામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિસ્તાર ૯૪- ધારી,૯૫-અમરેલી,૯૬અલાઠી,૯૭- સાવરકુંડલા,૯૮- રાજુલા વિધાનસભા મત વિસ્તારની મતદારયાદી પ્રસિધ્ધિની વિગતો પ્રેસ કોન્ફરન્સને આપતા જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક એ જણાવ્યું…

અમરેલી

બાબરાના ઈંગોરાળા ગામની શાળાનો ઓરડો ધરાશાય થયો,વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમરેલી જિલ્લાના બાબરાના ઈંગોરાળા ગામે એક પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તેમ છતાં નાના પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને આ જર્જરિત ઓરડામાં બેસાડવામાં આવતા હતા..છેલ્લા ઘણા સમયથી આ શાળા જર્જરિત હાલતમાં હતી ત્યારે આજે એવી ઘટનબની કે જેમાં…

અમરેલી

અમરેલી શહેરમાં બટારવાડીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર રેઇડ કરી તેર ઇસમોને રૂ.૩,૨૮,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

*અમરેલી શહેરમાં બટારવાડીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર રેઇડ કરી તેર ઇસમોને રૂ.૩,૨૮,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી.* અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના…

અમરેલી

દામનગર રેલવે તંત્ર નો વિચિત્ર નિર્ણય,ફાટક પર ફરજ બજાવતા કર્મચારી એ આત્મહત્યા કરતા કાયમી બે ફાટક બંધ

દામનગર  રેલવે તંત્ર નો વિચિત્ર નિર્ણય દિવા ની દાઝે  કોડિયા ને બટાકા ભરતું રેલવે તંત્ર કર્મચારી એ આત્મહત્યા કરતા કાયમી ધોરણે બે ફાટક બંધ કરવા નિર્ણય દહીંથરા છભાડીયા માર્ગ રાત્રી કાયમી બંધ એક સપ્તાહ પૂર્વે રેલવે ફાટક પર ફરક બજાવતા…

ગુજરાત

દાંડી હવે તીર્થધામ બની જશે, લાખો પર્યટકો આવશે, અનેક લોકોને રોજગારી મળશે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સુરત, નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, શિલાન્યાસ વગેરે કાર્યક્રમ બાદ પીએમ નરેન્દ્ર મોદી દાંડી પહોંચી ગયા છે.પીએમ મોદી અહીં હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સેફિવિલાની મુલાકાત લીધી….

ગુજરાત

સુરતમાં મોદીનું યુવાઓને સંબોધનઃ તમારા સપનાઓને આધારે અમે કામ કરી રહ્યાં છીએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. સુરતમાં તેઓ બપોરે આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સુરત ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઓફ કર્યા બાદ ઇન્ટરનેશલ ઍરપોર્ટની ભેટ આપી હતી. ત્યાર બાદ નવસારીના દાંડી ખાતે 110 કરોડના રાષ્ટ્રીય નમક સત્યાગ્ર સ્મારકનું…

અમરેલીના રૂપમ પાસે પેચ વર્ક માટે રોડ બનાવા રસ્તામા નાખેલ પથ્થરમા એસટી બસ તથા ટેન્કર ખુચીયા,બસના પેસેન્જર અધવચ્ચે  ઉતરી ગયા…જુઓ વિડીયો

અમરેલીના રૂપમ પાસે પેચ વર્ક માટે રોડ બનાવા રસ્તામા નાખેલ પથ્થરમા એસટી બસ તથા ટેન્કર ખૂંચી જતા ટ્રાફિક જામ થયો   બસના પેસેન્જર અધવચ્ચે  ઉતરી ગયા

વરરાજાના વરઘોડાનાં સમયે માથુ દીવાલ સાથે અથડાતા ઘોડીનું મોત…જૂઑ વિડીયો

હાલમાં લગ્નસરાની મૌસમ પુર બહારમાં ખીલી છે, ત્‍યારેજાનમાં આવેલા જાનૈયાઓ વરરાજાના વરઘોડાનાં સમયે ખાસ કીને ઘોડા-ઉંટ ઉપર બેસી શાહી સવારી માણે છે. અને તેવા સમયે ઘોડાઓને ખેલવા માટે કેટલાંક લોકો ઘોડીને નાચ નચાવે છે. તો કેટલાંક લોકો ઘોડેસવારી કરી ઘોડાનાં…

અમરેલી

બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે મુકાઈ અવિશ્વાસની દરખાસ્ત

બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે મુકાઈ અવિશ્વાસની દરખાસ્ત….. કોંગી શાક્ષિત તાલુકા પંચાયત તૂટવાના સમીકરણો થયા તેજ….. વર્તમાન પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દેથલીયા સામે મુકાઈ અવિશ્વાસની દરખાત….. 2 ભાજપ, 1 અપક્ષ અને 6 કોંગી સદસ્યોએ મૂકી અવિશ્વાસની દરખાસ્ત……..