www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 1, 2019

સાવરકુંડલા ટાઉનમાં નાવલી નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમોને રૂ.૧૩,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ તા.૦૧/૦૧/૧૯ ના સાંજના કલાક ૧૭/૦૦ વાગ્યે…

કાર્નિવલમાં અઠવાડિયામાં ૨૫ લાખ પ્રવાસી પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા. ૨૫થી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની ભપકાદાર રીતે ઉજવણી કરાઈ હતી, જે દરમિયાન આશરે ૨૫ લાખથી વધારે સહેલાણીઓ ઊમટતાં કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા અકબંધ રહી હતી. જા કે, કાર્નિવલના કારણે કાંકરિયા…

અમરોહા : બે શકમંદના પાંચ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા અમરોહામાં ફરી એકવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા બે શકમંદના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે પણ કાર્યવાહી યથાવત રીતે જારી રહી હતી. એનઆઇએની સાથે…

નવા વર્ષના પ્રથમ દિવસે તેલ કિંમતોમાં ઘટાડો કરી દેવાયો

તેલ કિંમતોમાં નવા વર્ષના પ્રથમ દિવસે પણ ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ ઘટાડાનો દોર જારી રહ્યો છે. પેટ્રોલની કિંમત હવે ઘટીને વધુ નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૯…

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે કારોબાર દરમિયાન આજે તેજી રહેતા સારી શરૂઆત વર્ષ ૨૦૧૯ની રહી હતી. એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા હેવીવેઇટ શેરમાં લેવાલી જામી હતી. શરૂઆતમાં પ્રવાહી સ્થિતિ રહ્યા બાદ અંતે સુધારા સાથે બજાર બંધ રહેતા…

કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ થતા પહેલા મંદિર મુદ્દે વટહુકમ નહીં

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવેલી માંગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંદિર મુદ્દે સ્પષ્ટ વાત કરીને આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આણી દીધો હતો. વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે પ્રથમ ઇન્ટરવ્યુમાં મોદીએ રામમંદિર, નોટબંધી, ભ્રષ્ટાચાર અને આરબીઆઇના ગવર્નર…

અમરેલી જીલ્લામાં ૩૧ મી ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે પ્રોહિબીશન પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરતી અમરેલી પોલીસ

૩૧ મી ડીસેમ્બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્વા્ગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેર સેવન થવાની શક્યતા રહેતી હોય ઉપરાંત…

અમરેલી શહેરમાં મોબાઇલ ઉપર વરલી મટકાનો જુગાર રમાંડતાં એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ચાલતાં વરલી મટકાના જુગાર રમડતાં ઇસમોને ઝડપી તેની વિરૂધ્ઘ કાર્યદેસર કાર્ય્વાહી કરવા સુચના આપેલ અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજ…

ઇકો સેન્સેટીવ ઝોન બાબતે મુખ્‍યમંત્રીની અઘ્‍યક્ષતામાં બેઠક મળી અનેક પ્રશ્‍નો હલ થશે

ઈકો સેન્‍સેટીવ ઝોન બાબતે છેલ્‍લા ઘણા સમયથી ખેડુતો, માલધારીઓ અને સકો ઝોનથી પ્રભાવીત શહેશે બાબતની વિવિધ સમસ્‍યાઓ અંગે તેમજ અમરેલી જિલ્‍લાનાં ધારી, ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા અને અમરેલી તાલુકાનાં વિવિધ ક્ષેત્રમાં ઈકો ઝોન બાબતની વિવિધ સમસ્‍યાઓ હલ કરવા માટે રાજયનાં…

રિતિકને લઇ નવી ફિલ્મની રાકેશ રોશન ઘોષણા કરશે

વિતેલા વર્ષોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં પટકથા પર કામ જારી છે. કલાકારો કોણ રહેશે તેની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની…