www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 3, 2019

ધારી તાલુકાના કમી થી કેરાળા ગામના મુખ્ય રસ્તાના સીસી રોડનું ખાતમુહર્ત કર્યું

ધારી તાલુકાના કમી થી કેરાળા ગામના મુખ્ય રસ્તાના સીસી રોડનું ખાતમુહરત ધારાસભ્ય જે.વી.કાકડીયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું વર્ષોથી આ કમી અને કેરાળા ને જોડતા માર્ગ માટે ખેડૂતો, રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હતા આ કમીથી કેરાળાના મુખ્ય માર્ગને…

ગુજરાતને એઈમ્સ ફાળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી

  ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને હવે ગંભીર બીમારીઓમાં વિશ્વકક્ષાની સારાવાર માટે દિલ્હી-મુંબઈ સુધી જવુ નહીં પડે છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચે તે માટે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે કેન્દ્ર તથા રાજ્યની ભાજપા સરકારો કામ કરી રહી છે પ્રધાનમંત્રીશ્રી…

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા અમરેલી ડેપો મેનેજર ને ધારદાર રજુઆત

લોકરક્ષક ની પરિક્ષા માં અમરેલી જિલ્લા માંથી વધારા ની  બસો ફાળવવા આવેદન પત્ર પાઠવ્યું ઘણી એવી જગ્યા એ બસ સુવિધા નથી ફાળવવામાં આવી તેવી જગ્યા પર પણ બસ ફાળવવા અને જે વિદ્યાર્થી ને સરવર ના કારને રજીસ્ટ્રેશન ના થાય તેવા…

હોલિવુડ ફિલ્મોમાં કામ કરવાને લઇ ઇચ્છુક નથી

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. તે અહીંની ફિલ્મોમાં વધારે સંતુષ્ટ દેખાઇ રહી છે.જા કે સોનાક્ષીએ કહ્યુ છે…

લવ આજ કલ-૨માં સારા અલીને ન લેવાનો નિર્ણય

બોલિવુડમાં કોઇ પણ અભિનેત્રી અથવા તો અભિનેતા માટે પાકી માહિતી વહેલી તકે બહાર આવતી નથી. હવે એવી માહિતી આવી છે કે કાર્તિક આર્યનની સાથે નવી ફિલ્મ લવ આજ કલ-૨માં સારા અલી ખાન નજરે પડનાર નથી. તેની સાથે હવે ફિલ્મ માટે…

ન્યુડસીનને લઇને સ્કારલેટ જોન્સનને કોઇ જ વાંધો નથી

સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જોન્સન પાસે કેટલીક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ ન્યુડ સીન કરતી વેળા પરેશાની અનુભવ કરે છે. હવે અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી…

દે દે પ્યાર દેને લઇને હવે રકુલ પ્રિત આશાવાદી છે

અભિનેતા અજય દેવગને નવા નવા વર્ષની શુભકામના આપી છે. અજય દ્વારા આવનાર ફિલ્મ તાનાજી ફિલ્મની ઝલક પણ જારી કરવામાં આવી હતી. સાથે સાથે પોતાની અન્ય એક ફિલ્મના લુકને પણ જારી કરવામાં આવ્યો હતો. દે દે પ્યાર દે ફિલ્મના ફર્સ્ટ લુક…

ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા રૂબરૂ ગામડાઓનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નનો સાંભળીયા

ધારી ના જાગૃત ધારાસભ્ય જે વી ભાઈ કાકડિયા અને ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટ્ટણી લાલજીભાઈ અને કાર્યકરો દવારા તાલુકા ના મીઠાપુર ગોવિંદપુર આંબાગાળા સોઘાંપરા ચાંચઇ સુખપુર ક્રાંગસા ગામ પ્રવાસ કરી તેના પ્રશ્નનો જાણી પાણી ના બોર રસ્તા અને ખેતી…

લીલીયા પો.સ્ટે.ના ભોરીંગડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપી તથા સંપુર્ણ મુદામાલ રૂા. ૧,૬૦,૦૦૦/ રીકવર કરતી લીલીયા પોલીસ ટીમ 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબનાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુન્હામાં ગુન્હેગારને પકડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રિકવર કરી મુળ માલીક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય ના.પો.અધિ.સાહેબશ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ…

અમરેલીનાં પટેલ સંકુલમાં હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પ યોજાયો

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા.30-1ર-ર018ના રોજ બી.ટી.સવાણી ટ્રસ્‍ટ દ્વારા તેમજ કુંડારિયા ટ્રસ્‍ટના સહયોગથી સંસ્‍થાની હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીના હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પમાં ડો.ભાણજીભાઈ કુંડારિયા યુએસએ તેમજ આસીસ્‍ટન કલેકટર પટેલ તેમજ ટ્રસ્‍ટના સંચાલક…