www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 4, 2019

પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં પી. જી. વી. સી. એલ. ભાવનગર ખાતે રૂપિયા ૦૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયુ ………..ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ પી. જી. વી. સી. એલ. ભાવનગર…

ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો

અગીયારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ ચિત્રા ખાતે યોજાયો …….મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે ૩૨ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના અંતર્ગત સાધન સહાય ચેક વિતરણ કરવામા આવ્યુ કુલ…

પેરોલ રજા ઉપરથી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

૧૯૮૫ ના વર્ષના ખુનના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ જુંબેશ શરૂ કરવામાં આવેલ અને આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન…

સાવરકુંડલા જેસર રોડ ઉપર મોબાઇલની ચોરી કરનાર આરોપી ઝડપાયો

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ચોરીના ગુન્હાના…

યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા અને લીલીયા તાલુકાના બિસમાર અને ટૂંકા રોડોને પહોળો બનવવા માટે રાજ્ય સરકારને રજુઆત કરી

સાવરકુંડલા અને લીલીયાના યુવા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે રાજ્ય સરકારને પત્રથી પાઠવીને સાવરકુંડલા અને લીલીયા તાલુકાના બિસમાર માર્ગોને પહોળો કરવા માંગ કરી જેમાં    (૧) સાવરકુંડલા- રંધોળા રોડ, (૨) અમરેલી- લીલીયા-ક્રાંકચ રોડ, (3) લીલીયા- લાઠી રોડ, હાલમાં આ ત્રણેય રોડ…

એમ્‍સ હોસ્‍પીટલ માટે મંજુરી આપવા બદલ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો આભાર માનતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

એમ્‍સ માટે કેન્દ્ર સરકાર ૧૨૦૦ કરોડ રૂા.નું રોકાણ કરશે. એમ્‍સ ચાલુ થતા ગુજરાત દર્દીઓને અદ્યતન આરોગ્‍ય સુવિધાનો લાભ મળશે રાજકોટ ખાતે હોસ્‍પીટલ ચાલુ થતા અમરેલીના દર્દીઓને આર્થીક ખર્ચમાં ખુબ જ ફાયદો થશે કેન્દ્રમાં મોદી સરકાર આવ્‍યાને સાડા ચાર વર્ષ થયા…

ઈશ્વરીયા ગામમાં એક જ આવતી બસ ફાળવતા વિધ્યાર્થી-મુસાફરો રઝળ્યા

સરકાર દ્વારા ઈશ્વરીયા ગામમાં એક જ બસ આવતી હોય છે, જે ગરીબ કલ્યાણ મેળામાં સારા થવા માટે ફાળવતા ગામના વિધ્યાર્થી તથા મુસાફરો રઝળ્યા છે. માર્ગ પરિવહન નિગમ દ્વારા કેટલીયે રજૂઆત અને દબાણ થતાં સવારે ભાવનગર-ઈશ્વરીયા બસ સેવા ચાલી રહી છે,…

ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બર થી ૧ ડિસેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૧૧૯૨૭૯ ખેડૂતો પાસેથી ૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩૭૯૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે…

દોઢ વર્ષોમાં ૮ કરોડ LPG જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે

ગુજરાત સહિત દેશના ગરીબ પરિવારોને રસોઇ ગેસથી લાભાન્વિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું મહત્વપૂર્ણ વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેમાં એસઇસીસી કે પછીની સાત કેટેગરીમાં સમાવિષ્ટ ના હોય તેવા કોઇપણ ગરીબ પરિવારોને પણ ઉજ્જવલા યોજનાનો લાભ આપવાનો મહત્વનો…

રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે આધુનિક એમ્સ હોસ્પિટલ બનશે

રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે અતિઆધુનિક સારવારથી સુવિધા સંપન્ન એમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવશે. આજે આ અંગેની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને વધુ એક મોટી ભેંટ આપવામાં આવી છે. એમ્સ હોસ્પિટલની સ્થાપના માટે રાજ્ય…