www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 5, 2019

નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર બાસ્કેટ બોલ નેશનલ ચેમ્પયનશીપનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેલ મહાકુંભની પૂર્ણાહૂતી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પયનશીપનો ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલ બાસ્કેટબોલની મેચ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો…

ખેલ મહાકૂંભ-૨૦૧૮નો ભાવનગર ખાતે શાનદાર-જાનદાર સમાપન સમારોહ

  -ઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી –  ’ મૈં નહીં, હમ ’ના ટીમ સ્પીરીટથી ખેલ ભાવનાને આગળ વધારવી છે  ખેલ મહાકૂંભથી ’ નો વન ’ થી ’ વીન-વીન ’ સુધીની સ્થિતિ હાંસલ કરી છે  ખેલ મહાકૂંભથી જન-જનમાં ખેલકૂદ…

શિક્ષણ રાજ્યમંત્રી શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ ભાવનગરના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કર્યુ

જાન્યુઆરીના રોજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ મોડી સાંજે ભાવનગરના શહેરી વિસ્તાર એવાં તરસમીયા ગામે રૂવા, તરસમીયા, અકવાડા ગામને પાણીની લાઈનની સંપૂર્ણ સુવિધા મળે તે હેતુસર રૂપિયા ૫.૭૮ કરોડના ખર્ચે ૧૨ મહિનાના સમયગાળામાં સાકાર થનાર અને અંદાજીત ૧૪ હજારની વસ્તીને…

ટેકાના ભાવે મગફળીની ખરીદી મા ખેડૂતોની મગફળી કરવામાં આવેછે રિજેક…બાબરામાં સંકલનની ચાલુ મિટિંગમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

બાબરામાં સંકલનની ચાલુ મિટિંગમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો …. સંકલન ની ચાલુ મિટિંગ માં ખડુતો અંદર ઘૂસી ગયા અને કર્યો હોબાળો…. ટેકાના ભાવે મગફળીની ખરીદી મા ખેડૂતોની મગફળી કરવામાં આવેછે રિજેક અને ખડુતો ને પોતાની મગફળી વેચવામાં થવું પડે છે બે-ત્રણ…

માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના જી.યુ.ડી.સી.એ કરેલ એક રોડના ખોદકામને કારણે માર્ગ મકાન વિભાગે 1 કરોડ 62 લાખની નોટીસ ફટકારતા તંત્ર સામે તંત્ર

અમરેલીના રોડ રસ્તાઓ પર ભુગર્ભ ગટરની આડેધડ કામગીરીથી સ્થાનિકોમાં રોષ છે તો માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના જી.યુ.ડી.સી.એ કરેલ એક રોડના ખોદકામને કારણે માર્ગ મકાન વિભાગે 1 કરોડ 62 લાખની નોટીસ ફટકારતા તંત્ર સામે તંત્ર સામું પડ્યું છે વીઓ-1 આ…

અમરેલીની રાધેશ્યામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મીલમાં અકસ્માતે આગ

અમરેલીની રાધેશ્યામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મીલમાં અકસ્માતે આગ લાગતા મગફળીની 5 હજાર આસપાસની ગુણીઓ બળી ગઈ છે ત્યારે સરકાર પાસેથી ટેન્ડરથી ટેકાના ભાવની મગફળી ખરીદી ને ગોડાઉનમાં સંગ્રહ કરેલ મગફળી સાથે મિલ માલિકે પોતે ખરીદેલ માગળીનો જથ્થો અકસ્માતે આગ લાગતા ઘડીભર…

ડેડાણમાં કેબલ વાયર તોડી નખાતા ના વેપારી માં રોષ ,મામલતદાર ને આવેદન

ખાંભા તાલુકા ડેડાણ ગામમાં બિન પરવાનંગીએ મેઈન બજારમાં પેવર રોડ તોડી નાખી નખાતા વાયર બાબતે ખાભાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું વિનાશ નાં ભોગે વિકાસ નથી જોતો ખાંભા નાં ડેડાણ ગામે સ્થાનીક પંચાયત ની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર રીતે ડેડાણ…

તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા તાલકા ની જિલ્લા પંચાયત મોટા જીંજુડા સીટ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા તાલકા ની જિલ્લા પંચાયત મોટા જીંજુડા સીટ ના  સીમરણ,ભુવા,ખડ કાળા,જીરા,બોરાળા, વિઠ્ઠલપુર,મોલડી,અમૃતવેલ,કેરળા,હઠીલાવાવ,ખાલપર,નાના જીંજુડા,મોટા જીંજુડા,જુનાસાવર સહિત ગામોમાં જનસંપર્ક કાર્યકર્મ, જનમિત્રો ની નિયુક્તિ,પેજ પ્રભારી બનાવવા, અને નવા લોકોને  શક્તિપ્રોજેક્ટ માં જોડવા માટે લોકસંપર્ક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત,સાવરકુંડલા વિધાનસભા પ્રભારી સંજયસિંહ ગોહિલ,તાલુકા કૉંગ્રેસ…

ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ માં 4 વર્ષ ના દીપડા નું સિંહ સાથે ઇનફાઈટમાં મોત

ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ માં 4 વર્ષ ના દીપડા નું સિંહ સાથે ઇનફાઈટમાં મોત          ગઈ કાલે ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્ટર યાસીન…

દામનગર ખાતે ધારાસભ્ય ઠુંમરે મુલાકાત લીધી વધતા જતા ચોરી તસ્કરી ના બનવો અંગે સ્થળ વિઝીટ કરી

દામનગર ખાતે ધારાસભ્ય શ્રી ઠુંમરે મુલાકાત લીધી વધતા જતા ચોરી તસ્કરી ના બનવો અંગે સ્થળ વિઝીટ કરી સ્થાનિક પોલીસ ને નાઈટ પેટ્રોલીગ વધારવા એલ આર ડી ગ્રામ રક્ષક સહિત માં વધારો કરવા તાકીદ બાબરા માં પી એસ આઈ ને ત્યાં…