www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 7, 2019

ગરીબ કલ્યાણ મેળા 2019 અંતર્ગત 642 પ્રેશર કુકરનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8/1/2019 ના રોજ અમરેલી ખાતે જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે તે અંતર્ગત આજરોજ તા.07/01/19 ના મામલતદાર કચેરી -સાવરકુંડલા ખાતે 642 પ્રેશર કુકર વિતરણ અંત્યોદય રેશન…

તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને “ચિત્રકૂટ એવોર્ડ” અપાશે

પ્રતિવર્ષના જાન્યુઆરી માસમાં તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત થતાં “ચિત્રકૂટ એવોર્ડ” ની ઘોષણા કરવામાં આવી છે. સને ૨૦૦૦ની સાલ પ્રારંભાયેલ આ પ્રતિષ્ઠિત પારિતોષિક સતત ૨૦માં વર્ષે ગુજરાતના ૧૧ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષક ભાઈઓ/બહેનોને અર્પણ થશે. પસંદગીનું કાર્ય…

માહિરા પાકિસ્તાનમાં સૌથી મોંઘી અને લોકપ્રિય સ્ટાર છે

પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન હવે પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય અને મોંઘી સ્ટાર તરીકે બની ચુકી છે. તેની પાસે નવા નવા પાકિસ્તાની પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે નવા પ્રોજેક્ટ સાઇન પણ કરી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ પાકિસ્તાની ફિલ્મો…

રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં હવે પુજા હેગડે નજરે પડશે

રોહિત શેટ્ટીની હાલમાં રજૂ કરવામાં આવેલી મોટી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રોહિત શેટ્ટીએ તેમના આગામી પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યા છે….

હવે ફાતિમા સના શેખ સાથે શાહરૂખ ખાન હશે: રિપોર્ટ

દંગલ ગર્લ ફાતિમા સના શેખ હવે શાહરૂખ ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સનાને સાઇન કરી લેવામાં આવ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે.વર્ષ ૨૦૧૮ ફાતિમા શેખ માટે યોગ્ય નહીં રહ્યા બાદ નવા વર્ષમાં કેટલીક…

સાવરકુંડલા શહેરમાં પ.પૂ નારાયણદાસ સાહેબના આશીર્વાદથી ચાલતી સંસ્થા કબીર યુવા ગૃપ દ્વારા LRDના ઉમેદવારો માટે રહેવા, જમવાની સુવિધા કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં પ.પૂ નારાયણદાસ સાહેબના આશીર્વાદથી ચાલતી સંસ્થા કબીર યુવા ગૃપ દ્વારા એલઆરડીની પરીક્ષા આપવા માટે આવેલા દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને રિવીઝન વર્ગો સહિતની સુવિધા ઉભી કરવામા આવી હતી. ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને ભોજન વ્યવસ્થા, રહેવાની,વ્યવસ્થા કરવામાં આવી…

સાવરકુંડલા શહેરમાં એનએસયુઆઈ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ

સાવરકુંડલામાં એન.એસ.યુ.આઈ. દ્વારા દિવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક હજાર કરતા પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સાયકલ સ્પર્ધા બહેનો માટે મહુવા રોડ સ્વામિનારાયણ મંદિરથી ગીરધરવાવ સુધી તેમજ ભાઈઓ માટે આનંદ હોટલ બાઢડા સુધી સાઈકલ સ્પર્ધા…

ખેડૂતના વિધવા પત્નીને બગસરા માર્કેટયાર્ડ દ્વારા ૫૦૦૦૦ની રોકડ સહાઈ અપાઈ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાનાં કોઈપણ ખેડૂત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ/. ૫૦૦૦૦ તેમના વારસદારને ચૂકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે. તાજેતરમાં કુંકાવાવ વડીયા તાલુકાનાં જંગર ગામના…

ગઢપુરના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ભગવંદો પાર્ષદો હરિ ભક્તો એ ભજન ભોજન નો આસ્વાદ માણ્યો

ગઢપુર તાબા ના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો ભગવાન શ્રી સ્વામી નારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે લોયા ગામે પોતા રીંગણ નું શાક બનાવ્યું હતું તેનો આસ્વાદ સ્મૃતિઓનું ગાન ધર્મગ્રથોમાં પણ મોમાં પાણી લાવી દેતિ કથાવાર્તા માં ભગવાન શ્રી સ્વામી નારાયણ ના…

આંબલા ખાતે શ્રીમોરારીબાપુના ઉદ્દબોધન સાથે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજાશે

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણાર સંસ્થાનો વાર્ષિકોત્સવ શ્રીમોરારીબાપુના ઉદ્દબોધન સાથે યોજાશે. બુધવારે આંબલા ખાતેના આ કાર્યક્રમમાં સભાગૃહ અને ભોજનાલયનો શુભારંભ થશે. આગામી બુધવાર તા. ૯ના આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણાર સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજાશે. શ્રી મોરારીબાપુના ઉદ્દબોધન આશીર્વચન સાથેના આ…