www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 8, 2019

સવર્ણોને ૧૦ ટકા અનામત મુદ્દે લોકસભામાં ગરમાગરમ ડિબેટ

સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની મહત્તમ અનામતની મર્યાદા નક્કી કરી હોવાથી ઘણા રાજ્યોના પ્રયાસ છતાં જાગવાઈઓ અમલી બની શકી નથી : અરુણ જેટલી સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવ્યા બાદ આજે…

મુસ્લિમો  અને ખ્રિસ્તીને પણ લાભ થશે : સરકાર

કેન્દ્ર  સરકાર તરફથી સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામતની વાત કરવામાં આવ્યા બાદ દેશના ખ્રિસ્તી અને મુસ્લિમો સમાજના ગરીબને પણ આનો લાભ મળશે. આ અંગેની માહિતી સામાજિક કલ્યાણ મંત્રી થાવરચંદ ગહેલોત દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસ્તાવને મંજુરી આપનાર ૧૨૪માં…

૧૦ ટકા અનામતના બિલને માયાએ આખરે ટેકો આપ્યો

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ ૧૦ ટકા અનામતના બિલને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ મોદી સરકારને રાહત મળી રહી છે. મોટા ભાગના રાજકીય પક્ષો ટેકો આપી રહ્યા છે. માયાવતીએ કહ્યુ છે કે આ એક ચૂંટણી…

રાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ થઇ : લોકો ભારે પરેશાન

જુદા જુદા ટ્રેડ યુનિયનો, ખેડુતો અને ટિચર્સ એસોસિએશન તેમજ અન્ય એસોસિએશન સાથે જાડાયેલા કર્મચારીઓ તેમજ વર્કરો વિવિધ માગને લઇને આજથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળના કારણે અનેક જરૂરી સેવા ખોરવાઈ ગઈ હતી. બેંકિંગ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ,…

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ : જનજીવન પર અસર

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયુ છે. દેશના મોટા ભાગના વિમાનીમથક પર ધુમ્મસની ચાદર ફેલાઇ જવાના કારણે વિમાની સેવાને માઠી અસર થઇ છે. અનેક ફ્લાઇટો નિર્ધાિરત સમય મુજબ ઉંડાણ ભરી શકી નથી. જેથી યાત્રીઓને એરપોર્ટ પર…

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગઇ મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા હતા તે દરમ્યાન માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ એસી(એચ ૧) કોચમાં ઘુસીને તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પર ફાયરિંગ કરતાં…

ભાવનગરમાં પૂ.હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિને યુવા મહોત્સવ યોજાયો

યોગી ડિવાઇન સોસાયટીના પરમ અધ્યક્ષ  અને ભગવાન સ્વામીનારાયણી કલ્યાણ પરંપરાના વર્તમાન જયોર્તીધર પ.પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિન નિમિતે આજે  ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના  દોઢ લાખ ઉપરાંત હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા અને પુજય …

અમરેલી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસ તેમજ બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા

આજરોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્ટલ ફેડરેશન – નવી દિલ્હીના આદેશથી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કામથી અળગા રહી સજ્જડ હડતાલ પાડી હતી તે વખતની તસ્વીર. જીલ્લાની તમામ ટપાલ થેલાનું આવન-જાવન થયેલ નથી. આ હડતાલ આવતીકાલે યથાવત…

પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા

પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*  *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ  પોલીસ અધિકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ધણા વ્યક્તિઓ જુગાર રમતાં હોય અને તેઓની આ જુગાર રમવાની પ્રવૃતિથી જુગાર રમવાથી…

તળાજા મહુવા તાલુકાના ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ મુદ્દે રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી

આજ રોજ રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા જાફરાબાદ કોળી સમાજ યુવાનો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તે તા. ૨/૧/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા તાલુકામાં અલ્ટ્રાટેક કંપની માઈનિંગ કરવા પરવાનો આપતા અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો દ્વારા ખોદકામનો…