www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 9, 2019

ચોકીદાર અંધારામાંથી ચોરોને પકડી પાડશે : મોદીની ખાતરી

ારેન્દ્ર મોદીએ આજે પ્રચંડ જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સંકેત આપ્યો હતો કે, સનસનાટીપૂર્ણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં ધરપકડ કરવામાં આવેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે મલ્ટીરોલ એરક્રાફ્ટ સમજૂતિમાં ફ્રેન્ચ કંપની રાફેલના હરીફો માટે પણ લોબી…

એકબીજાને પસંદ ન કરનાર પણ હવે એકઠા થયા : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગરા પહોંચ્યા હતા અને ગંગાજળ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આના પરિણામ સ્વરુપે ઐતિહાસિક આગરા શહેરમાં પાણી પુરવઠામાં સુધારો થશે. આ પ્રોગ્રામના લીધે સારા અને શુદ્ધ પીવાના પાણીના સપ્લાયમાં સુધારો થશે. પ્રવાસીઓની સાથે સાથે સામાન્ય લોકોને પણ…

નરેન્દ્ર મોદી લોકસભામાં એક મિનિટ પણ બોલી શક્યા નહીં

રાફેલ, જનરલ ક્વોટા બિલ, નાગરિકતા સુધારા બિલ પર રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક સભા દરમિયાન રાહુલે ફરી એકવાર રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું…

નીતિશ વિશ્વાસઘાતી બની ગયા : લાલૂ યાદવની ટકોર

બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનના ભવિષ્ય ઉપર પ્રશ્નો ઉઠાવવા પર રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની જારદાર ઝાટકણી કાઢી હતી. આરજેડી વડાએ કહ્યું હતું કે, નીતિશકુમાર વિશ્વાસઘાતી બની ગયા છે. આ પ્રકારના લોકો શરમ અનુભવ કરતા…

બે દિવસની હડતાળથી ભારે ફટકો : વિવિધ સેવાઓ ઠપ્પ

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળનો આજે અંત આવ્યો હતો. બે દિવસની હડતાળના કારણે બેંકિંગ અને પરિવહન સેવાને માઠી અસર થઇ હતી. પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિંસના બનાવો પણ બન્યા હતા. હડતાળને ૧૦૦ ટકા સફળતા મળી હોવાનો દાવો કરવામાં…

ઉત્તરાયણ : પોળના ધાબાનું ૨૫ હજાર સુધીનું ભાડુ થયુ

શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. એ કાઇપોના અવાજો વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે….

પાલેકર પ્રાકૃતિક ખેતિ શિબીરનો પ્રારંભ, ડો.સુભાષ પાલેકરત્ત્નું વ્‍યકતવ્‍ય.

હિમાચલ પ્રદેશના રાજયપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાતના કોહલીત્ત્,પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી ર0 હજાર ધરતિપુત્રોની ઉપસ્‍થિતીમા છ દિવસીય શિબીર,તજજ્ઞો રજુકરશેમંતવ્‍યો, સામાત્ત્ક સંસ્‍થાનું આયોજન વિશ્વને વિવિધ ધાન્‍યોની જરૂરત ઉભી થતા તે મેળવવા ભારત ઉપર અવલંબન બની રહેતુ ભારતની ખેતિ પ્રતાપી અને પ્રભાવી હતી…

ભાવનગર માં FM સ્ટેશન માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની તેમજ માન.મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ને રજૂઆત કરાય

 28/12/2018  ના રોજ લોકસભા પાર્લામેન્ટમાં ભાવનગરના લોકપ્રિય સાંસદ 37 મી વખત પાર્લામેન્ટ ફ્લોર ઉપર રાષ્ટ્રીય સ્વસ્થ બીમા યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી ગરીબો-સામાન્ય લોકોની માટેની સ્વસ્થ વીમા યોજના,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJY) અંગે આયુર્વેદ-યોગ પ્રાકૃતિક ચિકિત્સા,યુનાની,સિદ્ધિ અને હોમિયોપેથી વિભાગના…

અમરેલી G.L.D.C. વિભાગના વર્ષ ૨૦૧૭-૧૮ માં ખેત તલાવડી અને ચેકડેમના કામો માં થયેલ ભ્રષ્ટાચારની તપાસની માંગ

સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન વિકાસ નિગલ લી. (G.L.D.C.) ના દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઊંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ જે સબબની ગુજરાત રાજ્યમાં અનેક ફરિયાદો ACB દાખલ કરાયેલ છે. અને આ…

સ્ટાર પ્રિયંકા ચોપડા હાલમાં બે ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ વધારે વ્યસ્ત છે. તેની પાસે બે ફિલ્મ હાથમાં છે. જેમાં સ્કાય ઇઝ પિન્ક અને ઇઝન્ટ ઇટ રોમેÂન્ટક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મોને લઇને તે વ્યસ્ત બની ગઇ છે….