www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 10, 2019

અમરેલી શહેરના વરસાદી પાણીની ભૂગર્ભ ગટરના તાત્કાલિક નબળા કામને અટકાવી નિયમો અનુસાર કરવાની માંગ

જય ભારત સાથ ઉપરોક્ત વિષય આપ સાહેબને જણાવવાનું કે, અમરેલી શહેરની મધ્યમાં મોટા બસ સ્ટેન્ડ વિસ્તારથી માર્કેટયાર્ડવાળા રોડથી ચાલી રહેલ વરસાદી પાણીના નિકાલના ભૂગર્ભ ગટરના કામે સિમેંટના તૂટેલ ફૂટેલ અને નબળી ગુણવતાના પાઇપ જમીનમાં બેસાડી દીધેલ છે અને હજુ પણ…

ગુજકેટ પરીક્ષા ૩૦ માર્ચના બદલે ચોથી એપ્રિલે લેવાશે

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, હવે આ પરીક્ષા તા.૩૦ માર્ચના બદલે તા.૪થી એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪…

સંસદમાં પસાર થયા બાદ ક્વોટાને સુપ્રીમમાં પડકાર

નોકરી અને શિક્ષણમાં સામાન્ય કેટેગરીમાં ગરીબ લોકોને ૧૦ ટકા આપવા સાથે સંબંધિત બિલ લોકસભા અને રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ આને સુપ્રીમ કોર્ટમાં આજે પડકારવામાં આવ્યો છે. જા કે, સુપ્રીમ કોર્ટમાં પણ કોઇ અડચણ રહેશે નહીં…

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ નાના કારોબારીઓને ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉÂન્સલે આજે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુÂક્ત મળી ગઈ છે….

દિલ્‍હી ખાતે ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ કેન્દ્રિય  કૃષિમંત્રી રાધામોહન સિંહના અધ્યક્ષ સ્‍થાને મળી. 

પૂર્વ કૃષિમંત્રી-ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી જેમાં નેશનલ કો.ઓપ.ડેવલપમેન્‍ટ કોર્પોરેશન મોડલનો પ્રારંભ જે આધુનિક બેન્‍કીંગ યુનિટ તરીકે કરવામાં આવ્‍યો હતો. કો.ઓપરેટીવ મોર્ડન બેંકીંગ યુનીટ બુકનું વિમોચન કરવામાં આવ્‍યુ. દિલ્‍હી ખાતે કેન્‍ફ્‍ીય કૃષિમંત્રી શ્રી રાધામોહન સિંહના અઘ્‍ય1ા સ્‍થાને દ્વીતીય ગર્વનીંગ કાઉન્‍સિલની…

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો કોર્ટ માંથી નિર્દોષ છુટકારો

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો કોર્ટ માંથી નિર્દોષ છુટકારો…. 2012 ની ચૂંટણીમાં ટીશર્ટ, કપડાં વિતરણ કરવા અંગે અમરેલી મામલતદારએ આચારસંહિતા ભંગની નોંધી હતી ફરીયાદ…… અમરેલીની જિલ્લા અદાલતે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને કર્યા નિર્દોષ જાહેર….. વિપક્ષના ધારાસભ્ય ને ડરાવવા…

તમે એક મરદ નીકળ્‍યા જેણે આ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો છે. – ડો. ભરત કાનાબાર

  કેટલાંક ઐતિહાસિક તથ્‍યો અને સામાત્ત્ક વાસ્‍તવિકતાને ઘ્‍યાનમાં લઈ, બાબા આંબેડકરના માર્ગદર્શનમાં, ભારતની બંધારણસભાએ શિ1ાણ અને નોકરીમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને ભારતના સંવિધાનમાં સામેલ કરી. શેડયુલ કાસ્‍ટ (કહ) અને શેડયુલ ટ્રાઈબ (કત) માટે ર0પ્‍ અનામતની જોગવાઈ કરવામાં આવી. 1978માં કેન્‍ફ્‍…

ઉનાના કોગ્રેસના ધારાસભ્ય પુજાભાઈ વંશના અથૉત પ્રયત્નથી ૪ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો થશે

ઉના ના કોગ્રેસ નાધારાસભ્ય શ્રી પુજા ભાઈ વંશ ના અથૉત પ્રયત્ન થી ઉના ડીવીઝન વિભાગમાં રાજુલા ના ધારાસભ્ય શ્રી અંમરીષભાઈ ડેર અને માણસા નાઅમરેલી જીલ્લા પંચાયત પુવૅ ચેરમેન શ્રી ટીકુભાઈવરૂ ની રજૂઆત ને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી પુજાભાઈ વશ  શાણાવાકિયા…

કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયતમાં ભંગાણ, પ્રમુખ, ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા

કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયતમાં પ્રમુખ બચીબેન લાડુમોર અને ઉપ્રમુખ ગીતાબેન ધાખડાને હોદ્દા પરથી દૂર કરાતા ભંગાણી થયું છે. સામાન્ય સભામાં 4થી વધુ વખત ગેરહાજર રહેતા જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી હતી

પાકિસ્તાને ૩ દિવસમાં સાત વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો

પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને અનેક વખત ગોળીબાર કર્યો છે. આ ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. સાથે સાથે સેના પર એલર્ટ થઇ ગઇ છે….