www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 12, 2019

કુંભ : ટેલિકોમ કંપનીઓની વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેશ

દુનિયાના સૌથી મોટા મેળા કુંભની ૧૫મી જાન્યુઆરીના દિવસે શરૂઆત થઇ રહી છે. કુંભ મેળામાં ૧૩ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આ તમામ લોકોને પ્રભાવિત કરવા માટે ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા જામનાર છે. ટેલિકોમ કંપનીઓ…

સિડની વન ડે મેચ : રોહિતની સદી છતાં પણ ભારતની હાર

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૩૪ રને જીત મેળવી હતી. આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦મી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ રિચર્ડસનના તરખાટની સામે…

બજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ

લોકસભાની ચૂંટણી પહેલા અંતિમ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી લોકલક્ષી બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારી કરી રહ્યા છે. કારણ કે વર્તમાન સરકારના આ છેલ્લા બજેટ તરીકે રહેનાર છે. મળેલી માહિતી મુજબ…

ઉત્તરપ્રદેશમાં સાથે ચુંટણી લડવા બસપ અને સપાનો આખરે નિર્ણય

કોઈ સમયે એકબીજાની સાથે રહેલા અને ત્યારબાદ એકબીજાના નજીકના દુશ્મન તરીકે રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે આવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના…

હાલ કલંક ફિલ્મના શૂટિંગને લઇને સોનાક્ષી ખુબ જ વ્યસ્ત

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ ઉપર આધારિત કલંક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, વરુન ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને માધુરી દિક્ષીત મુખ્ય રોલમાં કામ કરી રહ્યા છે. ધર્મા…

ફિલ્મ કરતા પરિવાર પર હવે એશ્વર્યા વધારે ધ્યાન આપે છે

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની ફિલ્મોમાં હવે વધારે સક્રિય દેખાઈ રહી નથી પરંતુ તેની ચર્ચા હજુ પણ જાવા મળે છે. બોલીવુડના ચાહકો અને બોલીવુડમાં રહેલા લોકો પણ નક્કરપણે માને છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાના પરિવાર સાથે…

અભિનેત્રી કેટરીના કેફ હવે મહેશ બાબુની સાથે દેખાશે

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ અને કેટરીના કેફની જાડી હવે એક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના નામ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. નિર્દેશક સુકુમાર પોતાની આગામી ફિલ્મમાં આ બંને…

સ્વામી વિવકાનંદન જન્મજયંતિ નિમિતે બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા વંદના તથા ઉતરાયણ નિમિતે બાળકો ને પતંગ અને બિસ્કીટ વિતરણ

સ્વામી વિવકાનંદન જન્મજયંતિ નિમિતે બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા વંદના તથા ઉતરાયણ નિમિતે બાળકો ને પતંગ અને બિસ્કીટ વિતરણ

ચિરાગ વિધ્યા સંકુલ ચલાલા દ્વારા પતંગ ડેકોરેશનનો કાર્યક્રમ ઉજવાયો

ધોરણ ૧ થી ૧૨ના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્કુલમાં જ પતંગ બનાવી હતી જેની અંદર લોકો અને વિધ્યાર્થીઓને જાગૃત કરવા માટે વ્યસન મુક્તિના ચિત્રો અને સફાઈ અભિયાનના સુચનોના ચિત્રો પતંગમાં બનાવી લોકોને જાગૃત કર્યા અને શાળાના ટ્રસ્ટી કોકિલાબેન કાકડિયાએ…

અમદાવાદ કૃષિના ઋષિ સુભાષજી પાલેકરની પાંચ દિવસીય ઝીરો બજેટ કૃષિ શિબિરમાં પંદર હજારથી વધુ ખેડૂતોની હાજરી દરેક જીવાત્માનું કલ્યાણ કરતી કૃષિ કરો આધ્યાત્મિક ગાય આધારિત ખેતીની શીખ સાથે ઉન્નતિના આંકડા આપતા પાલેકર

અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ નિકોલ રિંગ રોડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર માં ગુજરાત સહિત આંતરરાજ્ય માં થી પંદર હજાર કરતા વધુ ખેડૂતો ની ઉપસ્થિતિ માં કૃષિ ના ઋષિ સુભાષજી પાલેકર નું ખર્ચ વગર ની ખેતી તરફ વળો નું આહવાન…