www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: June 2019

અમરેલી

સાવરકુંડલાના આકાશમાં સપ્તરંગી નજારો જોવા મળ્યો

સાવરકુંડલાના આકાશમાં સપ્તરંગી નજારો જોવા મળ્યો… ભાગ્યેજ જોવા મળતા મેઘધનુષ્યના “જાનીવાલીપીનારા” રંગોથી આકાશ રંગીન બન્યું… સાવરકુંડલાના લોકોએ મોસમનો પહેલો કુદરતી નજારો નિહાળ્યો… માનવ મંદરેથી સ્થાનિકોએ આ અદભુત દ્રશ્ય કેમેરામાં કેદ કર્યો…

અમરેલી

દામનગરના જૂની-નવી મૂળિયાપાટ,  સુવાગઢ, વિકળિયા, ભટ્ટવદર, ઠાંસા સહિતના ગામોમાં ૧ ઇંચ જેવો વરસાદ

દામનગર નજીકના ગામોમાં વરસાદ… જૂની-નવી મૂળિયાપાટ,  સુવાગઢ, વિકળિયા, ભટ્ટવદર, ઠાંસા સહિતના ગામોમાં ૧ ઇંચ જેવો વરસાદ… વરસાદને કારણે રંઘોળી નદીના પાણી રોડ પર ફરી વળ્યા… લોકોએ પણ વરસાદી પાણીની મજા માણી

અમરેલી

લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ,એક દિવસના આરામ બાદ ફરી વરસાદ શરૂ

અમરેલી-લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ… એક દિવસના આરામ બાદ ફરી વરસાદ શરૂ થયો… વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા… વરસાદને લીધે લોકોમાં ખુશીનો માહોલ… ખેડૂતો પણ આવ્યા ગેલમા

અમરેલી

લાઠી બી આર સી ભવન ખાતે જિલ્લા મધ્યાન ભોજન કારોબારી મળી અને વયમર્યાદા સેવા નિવૃત થતા મામલતદાર  વિદાયમાન સમારોહ યોજાયો

લાઠી બી આર સી ભવન ખાતે જિલ્લા મધ્યાન ભોજન કારોબારી ની મીટીંગ મળી લાઠી તાલુકા ના તમામ સંચાલકો હાજર રહ્યા વિવિધ માંગણી અંગે ચર્ચા બાદ અમુક સ્વીકારાય અને  વયમર્યાદા સેવા નિવૃત થયેલા મામલતદાર શ્રી જે એસ બાવીસી સાહેબ.સેવા નિવૃત થતા…

અમરેલી

સાવરકુંડલાના મેંકડા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો

સાવરકુંડલાના મેંકડા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં ખાબક્યો દીપડો…. શિકાર પાછળ ની લગાવેલી દોટમાં દીપડો ખાબક્યો કૂવામાં…… વાડી માલિકે વનવિભાગને જાણ કરતા તંત્ર પંહોચ્યુ ઘટના સ્થળે…. બે કલાકની જહેમત બાદ દીપડાને રેસ્ક્યુ કરીને વનતંત્રે બચાવાયો……

અમરેલી વિડિયો ગેલેરી

VIDEO : એકી સાથે સિંહોની ટોળું ડુંગરોમાં ફરવા નીકળી…ચોમાસામાં સોળે ખીલેલી પ્રકૃતિની મજા માણતું સિંહોની ટોળુ

અમરેલી જીલ્લાના ધારીના માણસા ગામ નજીકના ડુંગરો પર સિંહોનો જમાવડો…એકી સાથે સિંહોની ટોળું ડુંગરોમાં ફરવા નીકળી…ચોમાસામાં સોળે ખીલેલી પ્રકૃતિની મજા માણતું સિંહોની ટોળુ…ઉનાળાની ગરમીથી અકળાયેલા સિંહો ચોમાસાની તાજી હવા ખાવા ડુંગરો પર ચડ્યા…ગીરના જંગલોમાં અલગ-અલગ જગ્યાઓ પર સિંહો ડુંગરો પર…

અમરેલી વિડિયો ગેલેરી

જાફરાબાદના કાગવદર થી ઉના નેશનલ હાઇવેમાં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા

ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી. પરંતુ અરજદારને યોગ્ય જવાબ ના લાગતાં હાલના સ્થળ સ્થિતિનાં ફોટોગ્રાફ સાથે કેન્દ્રીય વિજિલન્સને પત્ર લખીને રજૂઆત કરી હતી …

અમરેલી વિડિયો ગેલેરી

VIDEO : મીતીયાળા રોડ પર વહેલી સવારે 2 સિંહો ઘુસી 5 ઉપરાંતના પશુના કર્યા શિકાર

અમરેલી જીલ્લાના ખાંભામા રહેણાંક વિસ્તારની વહેલી સવારની ઘટના..મીતીયાળા રોડ પર વહેલી સવારે 2 સિંહો ઘુસી 5 ઉપરાંતના પશુના કર્યા શિકાર..સિંહોને ખાંભા શહેર તરફ વધ્યો છે લગાવ..આગાઉ પણ સિંહોએ ખાંભા શહેરમાં ઘૂસીને કર્યા છે શિકાર..સિંહો રહેણાંક વિસ્તારના માનવ વસાહત તરફ વળીયા..સ્થાનિકોની…