www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: December 2019

અસ્તિત્વ ટકાવવા અભિષેક બચ્ચનને વધુ એક તક મળી

અભિષેક બચ્ચનની અસ્તિત્વ ટકાવવાની છેલ્લી તક લ્યુડોના રૂમમાં મળી છે. ડિરેકટર અનુરાગ બાસુની આ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની બિનસત્તાવાર સિક્વલ છે. જેમાં જુનિયર બચ્ચન સિંગલ ફાધરની ભૂમિકામાં છે આ પાત્ર અભિષેકે અગાઉ ક્યારે પણ નથી ભજવ્યું. આ ફિલ્મનું મોટાભાગનું…

મહાભારત ફિલ્મ માટે રિતિક રોશનનો થયેલ સંપર્ક : રિપોર્ટ

દિપિકા પદુકોણની ‘છપાક’ ફિલ્મ ૧૦મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દિપિકા હવે નવી ફિલ્મની તૈયરીમાં લાગી ગઇ છે. દિપિકા હાલમાં તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે પણ એક ફિલ્મમાં…

જાન્હવી કપુરે કારગિલ ગર્લ ફિલ્મનુ શુટિંગ સમેટી લીધું

ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે ગુંજન સક્સેના ઃ ધ કારગિલ ગર્લ’ બાયોપિકનું શૂટિંગ પૂરું કરી લીધું છે. જાન્હવી કપુર ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લીધા બાદ તે ભારે આશાવાદી બનેલી છે. ફિલ્મને સફળતા મળશે કે કેમ તેને લઇને તે તમામના અભિપ્રાય મેળવી…

૨૦૧૯ને વિદાય : નવા વર્ષનું આતશબાજીની સાથે સ્વાગત

વર્ષ ૨૦૧૯ને પરંપરાગતરીતે આજે વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૨૦ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો હતો. નવા વર્ષની સૌથી પહેલા ઉજવણી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં થઇ હતી જ્યાં ભવ્ય આતશબાજી કરાઈ હતી. હવે આ જશ્ન આગામી બે…

વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૦૪ પોઇન્ટ ઘટ્યો

શેરબજારમાં આજે કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેંસેક્સ ૩૦૪ પોઇન્ટ ઘટીને ૪૧૨૫૩ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સના ૩૦ શેર પૈકીના ૨૪ શેરમાં મંદી રહી હતી….

પ્રિયંકા ગાંધીને ભગવા રંગના અર્થ ક્યારે પણ સમજાશે નહીં

ભગવા વ†ોને લઇને મુખ્યમંત્રી યોગી ઉપર આકરા પ્રહાર કરનાર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે ભાજપના નેતાઓના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. પ્રિયંકા ગાંધીના નિવેદન પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. નિરંજન જ્યોતિએ…

મનોજ નરવણેએ સેના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી

ભારતીય ભૂમિ સેનાના નવા પ્રમુખ તરીકે આજે લેફ્ટીનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જવાબદારી સંભાળી લીધી હતી. નરવણેએ જનરલ બિપીન રાવતની જગ્યા લઇ લીધી છે જે ત્રણ વર્ષ સુધી સેના પ્રમુખ તરીકે રહ્યા બાદ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)…

અમરેલીમાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કોચ રોબીનસન ટુરીનાવેનું સ્‍વાગત

અમરેલીના સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા) ખાતે ચાલી રહેલા સમર્થ ક્રિકેટ એકેડેમીની મુલાકાતે આજે કેન્‍યાના આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટર/કોચ અને હાલના નેપાળની રાષ્‍ટ્રીય ટીમના મુખ્‍ય કોચ એવા રોબીનસન ટુરીનાવે પધારતા સ્‍થાનિક ક્રિકેટરો ભારે ઉત્‍સાહિત થઈ ઉઠયા હતા. આજે સમગ્ર દિવસ દરમિયાન અમરેલી શહેરના…

અમરેલીની રૂપાયતન સંસ્‍થામાં ‘એન્‍યુઅલ સ્‍પોર્ટસ-ડે’ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે, હાર-જીતને બદલે રમતોનો આનંદ માણતા થાય તથા તેનામાં સંઘ, એકતા, સંઘભાવના, એકાગ્રતા જેવા વિવિધ મૂલ્‍યોની સંસ્‍થાપના થાય તે હેતુથી પ્રતિવર્ષ એન્‍યુઅલ સ્‍પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ પી.એન. વોરા વિદ્યાનિકેતન, શ્રી એન.ડી. સંઘવી ભરૂપાયતનભ,…