fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ગુજરાત

દીવના પોલિસ જવાનનું દમણમાં હાર્ટએટેકનો હુમલો આવતા મૃત્યુ થતાં દીવ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

સંઘ પ્રદેશ દીવ ના  પોલિસ જવાન દિનેશ પ્રેમજી સોલંકી દમણ દીવ પોલિસ માં  ફરજ બજાવતા હતા.પત્નિ  હેમલતાબેન દીવ નગરપાલિકા ના  વોર્ડ નં-1 ના સભ્ય હોય શાંત સ્વભાવ અને ગીતો ગાવા ના શોખીન તેમની જીંદગી નું આખરી ગીત “તેરી ગલિયો મે  ના  રખેગે કદમ આજ કે બાદ ” દમણ ખાતે તેમના એક મિત્ર ના શોરૂમે રેકોર્ડીંગ કર્યું હતું. દમણ માં  અચાનક  વહેલી સવારે 8 ક્લાકે તેમની તબિયત લથડી અને હાર્ટએટેક નો હુમલો આવતા હોસ્પિટલે ફરજ પર ના તબિબે મૃત્યુ જાહેર કરતાં  દીવ પંથક માં શોક નું મોજું ફરી વળ્યું.તેમની શમશાન યાત્રા માં દીવ ના હરેક જાતી ના હજારો લોકો જોડાયા હતા. દીવ એસ.પી.હરેશ્વર સ્વામી,ડી.વાઈ.એસ.પી. રવિન્દ્ર શર્મા,નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ સોલંકી તેમના બધા સભ્યો મોટી સંખ્યા માં હાજર રહી  અશ્રુ ભીની શ્રધાંજલી

Related posts

રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

City Watch News

અમદાવાદ સહિત રાજ્યમાં હજુ ઠંડી ફરી વધે તેવા સંકેત

City Watch News

જલેશ ક્રુઝ “સાગર કી શાદી સાગર કે અંદર” થીમ ઉપર 900 પર્યટકો પહોચયા દીવ

City Watch News