fbpx
36 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ગુજરાત

સુરત પલસાણાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

તા.21/2/20 શુક્રવારે સુરતના  પલસાણા તાલુકાના ચલથાણ ગામે સારથી એવન્યુ સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પવઁ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. સવારના 5 વાગ્યા થી રાત્રિના એક વાગ્યા સુધી ભાવિકોએ સોમેશ્વર મહાદેવ ના દિવ્ય દશઁન નો લાભ લીધેલ.સવારે દસ વાગે ધ્વજારોહણ કરવામાં આવેલ.સવારે આરતી,બપોરે બાર વાગ્યે્ આરતી,સાયં આરતી દીપમાળા સાથે તેમજ રાતે બાર વાગે મહાઆરતી કરાયેલ.રાત્રે 8 થી 11.30 શિવજીને અભિષેક પુજન અચઁન કરવામા આવેલ.ત્યારબાદ ધી માથી બનાવેલ શિવજીની આબેહૂબ આકષઁક દશઁનીય મુતિઁ ના દશઁન નો લાભ સાઇવાટિકા આદઁશ સીલીકોન સોસાયટી ના ભાવિકોએ બહોળી સંખ્યામાં લીધેલ તેમજ રાતે બાર વાગે મહાઆરતી કરવામાં આવેલ સમગ્ર મહોત્સવ ને સફળ બનાવવા સારથી યુવા ગ્રુપ ની ટીમ તેમજ આઠ વિંગ ના કન્વિનર ભારે જહેમત ઉઠાવેલ એમ મંદિર ના મહંત મહેશગીરી ગોસ્વામી ની યાદી જણાવે છે.

Related posts

ગાંધીધામ એક્સપ્રેસમાં થયેલી 80 લાખથી વધુ લૂંટનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

City Watch News

દમણ-દીવ કોંગ્રેસમાં ભડકો: પ્રમુખ કેતન પટેલના ભાઈ જીજ્ઞેશ પટેલ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો

City Watch News

રાજ્યમાં બંધના એલાનને અંતે નિષ્ફળતા : લોકો જાડાયા નહીં

City Watch News