fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

આરોગ્ય મંત્રીની જાહેરાત, ગુજરાતમાં કોરોનાનો એક સુરત-એક રાજકોટમાં પોઝિટીવ કેસ

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે. આ અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરી છે. હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે. રાજકોટનો યુવક મક્કા મદીનાથી આવ્યો હતો. જ્યારે આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા છે.

Related posts

કલાર્ક પરીક્ષા આંદોલન અંતે સમેટાયુ : વિદ્યાર્થી પરત ફર્યા

City Watch News

દીવની ઐતિહાસિક નાયડાની ગુફા જ્યાં “કયામત ” ફિલ્મનું શૂટિંગ થયું

City Watch News

ભવનાથમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા : લોકો ઉમટ્યા

City Watch News