fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ગુજરાત

દેશના ૭૨૮માંથી ૬૦૬ જિલ્લામાં લોકડાઉન

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાયોના ૬૦૬ જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. યારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર્ર, પુડ્ડત્પચેરી, ચંડીગઢમાં કરયૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૪૭૨ પર પહોંચી ગયા છે યારે મૃત્યુઆકં ૯ થઇ ગયો છે. રાયોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉ. પ્રદેશ, ઉત્તરાખડં અને પશ્ચિમ બંગાળમાં અનેક જિલ્લામાં તો કેટલાક રાયોમાં શહેરો કે સંપૂર્ણ લોકડાઉનના આદેશ અપાયા છે. દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર્ર, ચંડીગઢ, પુડ્ડત્પચેરીમાં સોમવારે કરયૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર્રની બોર્ડર સીલ કરવાનો આદેશ ઉધ્ધવ ઠાકરેએ આપ્યો હતો.

Related posts

દીવ વાત્સલ્ય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિનની ભવ્ય ઉજવણી

City Watch News

દીવમાં કલેકટર, એસ. પીના સહીત પૅન્ટરોના ચિત્રોની પ્રદર્શની આર્ટ ગેલેરી ખુલ્લી મુકવામાં આવી

City Watch News

દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો

City Watch News