fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ગુજરાત

રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ગુજરાતભરમાં કોરોના વાયરસના કહેરના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે જે રજાઓ 29 તારીખ સુધી યથાવત રહેવાની હતી. પરંતુ આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ધોરણ 1 થી 9ના અને ધોરણ 11ના બાળકોને આ વર્ષ માસ પ્રમોશન અપાશે. એટલે કે આ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે લેવાશે નહીં. હવે શિક્ષકોને પણ શાળાએ જવાની મનાઈ કરવામાં આવી છે અને નવું સત્ર જૂનથી શરુ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Related posts

ધોરાજી શાળા નંબર ૨ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

City Watch News

દીવ જીલ્લાને સ્વચ્છતા માટે 2019 માં ” સ્વચ્છ શક્તિ ” નરેન્દ્ર મોદી અને 2020 માં ” સ્વચ્છતા દર્પણ ” એવોર્ડ અભિનેતા આમીરખાનના હાથે આપવામાં આવ્યો

City Watch News

પૂજ્ય મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશમાં 25 લાખનું અનુદાન

City Watch News