fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ગુજરાત

સૌરાષ્ટ્ર ના સિંહ યુનિવર્સલ ફાઉન્ડેશન ના સ્થાપક પ્રકાશ વેકરિયા નું સુરત ખાતે સરકાર દ્વારા સન્માન

સુરત શહેર  માં કોવિડ૧૯  માં ૭૨ ઉપરાંત ૨૭ દીવસ એન.જી.ઓ અને રેલ્વે સુપરવિઝન માં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશકુમાર વેકરીયા ને સીવિલ ડીફેન્સ સુરત તરફ થી ડે.કલેક્ટર આર.આર બોરડના હસ્તે સન્માન. હીન્દુસ્તાન ની ચાર રક્ષા પાંખો માંની એક એવી “સીવિલ ડીફેન્સ” ગુજરાત સરકાર સુરત. માં સોશ્યલ સોલ્ઝર ના નામ થી જાણીતા તથા યુનિવર્સલ ફાઉન્ડેશન નાં પ્રમુખશ્રી પ્રકાશ કુમાર વેકરીયા ની ૨૮ માર્ચ ૨૦૨૦ ના રોજ માનદ્ વોલીયેન્ટર તરીકે અડાજણ નીમણુક કરવા માં આવી હતી  જે અંતર્ગત કોવીડ૧૯ માં ૭૨ દીવસ  એન.જી.ઓ ની શ્રેષ્ઠ કામગીરી તથા વધારાની ૨૭  દીવસ રેલ્વે માં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશકુમાર વેકરીયા ને સુરત કલેક્ટરશ્રી ધવલ પટેલ દ્વારા પ્રમાણીત કરી ડેપ્યુટી કલેક્ટરશ્રી આર.આર બોરડ દ્વારા પ્રમાણ પત્ર થી સન્માનવા માં આવ્યા. મહામારી કોવીડ૧૯  ના કપરા ચઢાણો નો સામનો, લાખો લોકો ને રેલ્વે દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ થી વતન મોકલાવી, તથા નાદુરસ્ત તબીયત અને કેવીડ૧૯ નો રીપોર્ટ નો સામનો તથા રીપોર્ટ નેગેટીવ આવતા ફરી ફરજ પર રહી મહામારી માં જીત બદલ આ મહાયુધ્ધ ના યોધ્ધા તરીકે નુ સન્માન તથા કોવીડ૧૯ મહામારી યુધ્ધ માં લડવાનો મોકો આપવા બદલ પ્રકાશકુમાર વેકરીયા (યુનિવર્સલ ફાઉન્ડેશન)  એ કલેક્ટરશ્રી,એડી.કલેક્ટરશ્રી તથા ડે.કલેક્ટરશ્રી અને ટીમ સીવિલ ડીફેન્સ સુરત  નો સહહ્રદય આભાર માન્યો.માત્ર નામ પર્યાપ્ત પ્રકાશ દરેક જીવાત્મા ના કલ્યાણ માટે પ્રકાશ સાબિત રૂપ બનતા નામદાર સરકરે સન્માનિત કર્યા હતા

Related posts

ઉત્તરાયણ : શહેરમાં આજે ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ દેખાશ

City Watch News

અમદાવાદ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

City Watch News

આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીની નિશ્રામાં ૧૨ હજાર વિદ્યાર્થીઓને થાળી અને સંતરાનું વિતરણ કરાયું

City Watch News