www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ગુજરાત સુરત

સુરત ઇકો ફ્રેન્ડલી કોઈને પણ નુકશાન કર્યા વગર અનોખો ગણેશ મહોત્સવ

સુરત યુનીટી સ્કુલ (ત્રિકમનગર)મા વિદ્યાર્થીઓ ૧૫૦ થી વધુ વિવિધ વસ્તુ ઓ માં થી ગણપતિજી ની પ્રતિમા નિર્માણ કરાય સુરત ત્રિકમનગર મા આવેલ યુનીટી સ્કુલમા બાલભવન તેમજ ધો.૧ થી ૭ ના વિદ્યાર્થી  દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે તા.૧૫/૯  ના રોજ ૧૫૦ જેટલી ગણેશજીની અવનવી ચિત્રકૃતિઓ મુતિઁ બનાવેલ જેમા માટી,કઠોળ,સાબુ,ઇકોફ્રેન્ડલી,થમોઁકોલ કાગળો વિવિધ દ્રવ્યો માં થી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ઓ નું વિશાળ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું વિદ્યાર્થીઓએ મહેદી સ્પર્ધા નું  પણ આયોજન કરેલ. જે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ  વાલીઓએ નિહાળેલ.આપણા ભારતીય તહેવારો સંસ્કૃતિ પરંપરાનુ મુલ્ય ને જીવંત રાખતી કળા ઓ  જળવાય રહે તેવા ઉમદા આશયથી દરેક તહેવાર કોઈ પણ ને કોઈ જાત ના નુકશાન કર્યા વગર કેમ ? ઉજવાય તેવા સુંદર સંદેશ સાથે ઇકોફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવવા ની અનોખી પહેલ