www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગુજરાત એસ.ટી પરિવહનનું સૂત્ર કર્મસ્તુ કૌશલ્યમ પ્રવાસી સાથે અતિથિ દેવો ભવ પણ ક્યારે ?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વહેવાર નિગમ નો પ્રચાર ભ્રામક પુરવાર દિવાળી પર સૌરાષ્ટ્ર વાસી ઓ માટે સારી સુવિધા માંગે ત્યાંની એસ ટી નું વચન પોકળ પુરવાર. એસ ટી નું સૂત્ર કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતા જ ધર્મ પ્રવાસી ઓ સાથે અતિથી દેવો ભવ પણ ક્યારે ?

સુરતથી ગારીયાધાર એસટી સવારે છ વાગે ઉપડી હતી,વડોદરા મકરપુરા ૧૦-૩૦ વાગે બધા પેસેન્જરો ને ઉતારી મુકયા ડ્રાઇવર કહે છે કલસ પ્લેટ તૂટી ગઈ છે રીપેર થાય અથવા બીજી ગાડી ફાળવે ત્યારે થાય  બપોર ના ૩-૦૦ સુધી તંત્ર એ કોઈ વ્યવસ્થા ન કરી પેસેન્જરો  રામભરોસે મકરપુરા ડેપોમાં ઉતારીને બસ વકઁશોપમા લઇ  ગયેલ જે હજુ નથી પહોચી,અત્યારે ૩-૦૦  વાગ્યા કોઇ ઠેકાણા નથી,
પેસેન્જરો બાળકો સ્ત્રી ઓ ની આમથી તેમ ચાર કલાકથી રઝળપાટ…હજુ કયારે બસ આવે તે નક્કી નથી,મકરપુરા ડેપોવાળા એમ કહે છે કે સરદાર પટેલના સ્ટેચ્યુ કાયઁક્રમ માં બધી બસો ગય છે એટલે કાઇ નકી નહી પણ કાયઁક્રમ તો કાલે હતો. માત્ર સાત મિનિટ નું રિપેરીગ અને આઠ કલાક સુધી બીજી ગાડી કે ટ્રાન્સફર વ્યવસ્થા ન કરાય સુરત  થી સૌરાષ્ટ્ર ગારીયાધાર સુરત રૂટ ની એસ ટી એ તમામ પેસેન્જરો ને ભારે રઝળાવ્યા  હતા