www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

કોટડાસાંગાણીના ખરેડા ગામે સેવાસેતુનો કાર્યક્રમ. જેમા બે હજાર અરજદારોએ સરકારશ્રીની પ્રજાલક્ષી વિવિધ યોજનાનો લાભ ઘર આંગણેજ લીધો

સરકારશ્રીના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામની સરકારી સ્કુલમા સરકારશ્રીની વીવીધ બાવન જેટલી યોજનાનો લાભ લોકોએ પોતાના ઘર આંગણેજ લીધો હતો.  જેમા તાલુકાના મામલતદાર ટીડીઓ સહીતના સરકારી અધીકારીઓ ઉપસ્થિત રહિને અરજદારોના પ્રશ્નોનો સ્થળ પરજ નીકાલ કરવામા આવ્યો હતો જેમા લોકોએ આધાર કાર્ડ. મા અમૃતમ કાર્ડ. જાતીના દાખલા. વિજ પ્રશ્નો. રેશન કાર્ડની કામગીરી. તેમજ પશુ ચીકિત્સક અને રસીકરણ.  આરોગ્ય ચકાસણી. સાત બાર આઠ પ્રમાણપત્ર. વનીકરણ માટેના વૃક્ષો મેળવવા સહીતની યોજનાનો લાભ લીધો હતો આ સેવા સેતુના કાર્યક્રમમા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ  ટી ડી ઓ ગોહીલ સાહેબ. મામલતદાર પારખીયા સાહેબ તાલુકા પંચાયત વિપક્ષના નેતા પ્રતીપાલસિંહ જાડેજા  સહીતનાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો.