www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

સુરતના અમરોલી ખાતે ધી અવધ અર્બન કો.ઓપ.ક્રેડિટ સોસાયટીનો પાંચમાં સ્નેહ મિલનની રંગારંગ ઉજવણી કરાય

સુરતના  અમરોલી ખાતે  ધી અવધ અબઁન કો-ઓપ.ક્રેડિટ સોસાયટી લી.પાંચમો સ્નેહમીલન સમારોહ યોજાયો.૨૩/૧૨  રવિવારે  ઉજવાયો સુરત ના અમરોલી ખાતે   ધી અવધ અબઁન કો-ઓપ.ક્રેડિટ સોસાયટી લી.પાંચમો વાષિઁક એન્યુઅલ સમારોહ યોજાયો,જેમા ઉપસ્થિત શિક્ષણ,અનેકો સહકારી ક્ષેત્ર ના મહાનુભાવો ના હસ્તે દીપપ્રાગટય કરીને સમારોહનો પ્રારંભ કરાયેલ, જેમા નાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ  ઓ દ્વારા સહકારી સિર મોર  સમાં  અગ્રણી ઓ નું  ભવ્ય સ્વાગતગીત થી બહુમાન  કર્યું સહકારી પ્રવૃત્તિ ના સ્નેહ મિલન માં  વરિષ્ઠ સંતો સહકારી   ક્ષેત્રો ના અગ્રણી ઓ દ્વારા સહકારી પ્રવૃત્તિ ઓ  ની  વહેતી સરિતા  દ્વારા થતા વિકાસ  હુન્નર રોજગાર  પરસ્પર સહકાર ની ભાવના થી ચાલતી સહકારી સંસ્થા ના પ્રમાણિક પારદર્શી વહીવટ  અંગે મનનીય વક્તય આપતા સહકારી અગ્રણી ઓ દ્વારા ધી અવધ  અર્બન કો .ઓપ ક્રેડિટ સોસાયટી ની સહકારી પ્રવૃત્તિ ઓ ની સરાહના કરી હતી