www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

સુરતના કામરેજ આઝાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન

સુરતના કામરેજ ખાતે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વરસાદ લાવો પ્રદુષણ દુર કરો તા.૮/૬ શનિવારે કામરેજ મુકામે એ.આઝાદ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્યામ વિલારો હાઉસ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ જેમા એ.આઝાદ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ હિતેશગીરી(રૂપાવટી વાળા)તેમજ સોસાયટી ના અગ્રણીઓ ની ઉપસ્થિત મા વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ પર્યાવરણ વૃક્ષો બચાવવા માટેના બેનર પર સુત્રો  પ્રદર્શીત કરેલ