33 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ગુજરાત

પ્રશાસક પ્રફુલ પટેલે નાયડા ગુફાની વિઝિટ કરી માર્ગદર્શન આપ્યું

દીવ-દમણ-દાદરાનગર હવેલી સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે આજરોજ સવારથી સાંજ સુધી સર્કિટ હાઉસમાં બેઠકો કરી ત્યારબાદ સાંજે નાયડા ગુફાની મુલાકાત લીધી નાયડા ગુફાનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું એકાદ માસ પહેલા નાયડા ગુફામાં થોડું નુકશાન પહોંચેલ જેથી સાવચેતીના પગલાં રૂપે દીવ કલેક્ટર સલોની રાયએ ગુફના અમુક માર્ગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ. આ ડેમેજ થયેલ સ્થળો ઉપર પ્રશાસક પ્રફુલ પટેલે નિરીક્ષણ બાદ ઇજનેરોની ટીમને કોઈપણ કોકરેટ વગર આ સ્થળ કેવી રીતે સુરક્ષીત કરી શકાય તેવા પ્રયત્નો કરવા અને બેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે જણાવ્યુ તેમજ નાયડા ગુફના પ્રવેશ દ્વારા ને પણ નવો લુક આપવો.

Related posts

પ્રશાસક પ્રફુલ પટેલે દીવમાં ચાલી રહેલા પ્રોજેકટોનું નિરીક્ષણ વાદ પ્રશંસા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું

City Watch News

અમદાવાદનું કુલ ૯૬૮૫ કરોડનું બજેટ મંજુર થયું : અનેક જાહેરાતો

City Watch News

દીવના કેવડી ગામની વાડીમાં આગ લાગી

City Watch News