33 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ગુજરાત

દીવ-દમણ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ઘોઘલા બીચ બ્યુટીફીકેશન પ્રોજેકટનું ઉદ્દઘાટન

દીવની ચાર દિવસની મુલાકાતે આવેલા દીવ-દમણ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સવારે ઘોઘલા બીચ બ્યુટીફીકેશન પૃજેક્ટનું ઉદ્દઘાટન કર્યું સાથે સાથે નાગવા ફૂડ સ્ટોલ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને ઘોઘલાની એક શાળા બિલ્ડીંગનું પાયા મુહર્ત કર્યું. આ પ્રસંગે ઘોઘલા બીચને લોકો અને પર્યટકો માટે ખુલ્લુ મૂકી ખૂબ જ ખુશીથી લાગણી વ્યક્ત કરી અને ઘોઘલા બીચ બ્લુ ફ્લેગ બીચમાં સમાવેશ થયેલ છે. બ્લુફ્લેગ બીચ પ્રથમ નબર આપશે તો ભારત દેશનું આ પ્રથમ બીચ હશે. પોણા બે કી.મી નો આ બીચ સંપૂર્ણ સુરક્ષીત છે. આ બીચ થી દીવનું નામ વિશ્વ સ્ટાર ઉપર ચમકતું થશે. તેવી લાગણી પણ વ્યક્ત કરી અને મીડીયા કર્મીઓને જણાવ્યુ કે આ બીચની સુંદરતા, રાત્રીનો નઝરો લોકો સુધી પહોંચાડવા સહયોગ આપવા પ્રશાસક પ્રફુલ પટેલે અનુરોધ કર્યો.

Related posts

ક્રેડીટ ક્રાર્ડના નાણાં રીકવર કરવા માટે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપી ડીફોલ્ડરોને તેમજ તેના સગા સબંધીને ધાક-ધમકી આપનાર વ્યક્તીને દીલ્હી ખાતેથી પકડી પાડતી  રેન્જ સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢ

City Watch News

દીવના મહેમાન બનેલા મેઘાલયના ગવર્નર દીવ નિહાળી અને કુદરતી સોંદર્યતાની ભરપૂર પ્રશંસા કરી

City Watch News

વસતિ ગણતરી હાથ ધરાશે : લોકો વસતિ ગણતરી માટે સહકાર આપે અને સાચી માહિતી આપે તે આવશ્યક

City Watch News