www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

કર્ણાટકમાં ભગવો લહેરાયો મોદી – શાહનું વાવાઝોડુ સ્પષ્ટ બહુમતી નિશ્ચિત

કર્ણાટકમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. છેલ્લા ટ્રેન્ડ મુજબ ૨૨૪માંથી ૨૨૨ બેઠકો ઉપર મતદાન થયુ છે. જેમાંથી ૧૨૦ બેઠકો ઉપર ભાજપ આગળ છે જયારે કોંગ્રેસ ૫૭ બેઠકો કનિદૈ લાકિઅ અને જેડીએસ ૪૩ બેઠકો ઉપર આગળ છે. અન્યો ૨ બેઠક ઉપર આગળ હોવાનું ઇકોનોમીક ટાઇમ્સનો અહેવાલ જણાવે છે. મોદીત્વનો જયજયકાર થઈ રહ્યો છે. ભાજપને પ્રથમ કનિદૈ લાકિઅ બેઠક મળી અકિલા ગઈ છે. પહેલુ પરિણામ ભાજપના ફાળે ગયુ છે. આમ મોદી લહેર દક્ષિણના રાજયોમાં છવાઈ ગઈ છે અને ભાજપનો ભગવો કર્ણાટકમાં લહેરાશે કનિદૈ લાકિઅ તે નિશ્ચિત બન્યુ છે. ભાજપને એકલા હાથે સરકાર રચવા ૧૧૩ બેઠકો જોઈએ ત્યારે ૧૧૫ અકીલા બેઠકો ઉપર આગળ છે. એટલે હવે કોઈના સમર્થનની જરૂર નહિં રહે. દિલ્હીમાં કનિદૈ લાકિઅ અમિતભાઈ શાહ અને પ્રકાશ જાવડેકર વચ્ચે બંધબારણે મંત્રણા બાદ જાવડેકર બેંગાલુરૂ જવા રવાના થયા છે અને સરકાર રચવા તખ્તો તૈયાર કરી કનિદૈ લાકિઅ રહ્યા છે. મોદી – શાહનું વાવાઝોડુ રીતસર કર્ણાટકમાં છવાઈ ગયુ છે. રાહુલ ગાંધી જયાં ગયા ત્યાં પરાજય થયો છે અને તેમના નેતૃત્વ સામે સવાલ સર્જાયો કનિદૈ લાકિઅ છે.  હવે સંભવતઃ નરેન્દ્રભાઈ રાજસ્થાન – મધ્યપ્રદેશ સાથે જ લોકસભાની ચૂંટણી જાહેર કરી દેશે તેવી ચર્ચા છે. આમ ભારતીય જનતા પક્ષે દક્ષિણ ભારતમાં કનિદૈ લાકિઅ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક ઉપરથી ૧૨ હજાર મતે પાછળ રહી ગયા છે જયારે બીજી બાદામી કનિદૈ લાકિઅ બેઠક ઉપર માત્ર ૬૫ મતે આગળ છે