www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

નરેન્દ્રભાઇ અને રાહુલે મતદારોનો આભાર માન્યો

કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, તે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે રાજયના મતદારોનો કનિદૈ લાકિઅ આભાર માન્યો છે. મોદીએ અહીં ભાજપના મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે કોંગ્રેસે એવી માન્યતા ઊભી કરી કનિદૈ લાકિઅ હતી કે ભાજપ માત્ર અકિલા હિન્દીભાષી રાજયોની જ પાર્ટી છે. શું ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને ઈશાન ભારતના રાજયો હિન્દીભાષી છે? ના. ભાજપ કનિદૈ લાકિઅ તો સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકના લોકોએ એ લોકોને જડબાતોડ જવાબ અકીલા આપ્યો છે જેમણે આવી માન્યતા ઊભી કરી હતી અને આપણા વિશે ગેરમાહિતી કનિદૈ લાકિઅ ફેલાવી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્ણાટકના એ મતદારોનો આભાર માન્યો છે જેમણે કોંગ્રેસને વોટ આપ્યો છે. રાહુલે કહ્યું કનિદૈ લાકિઅ છે કે અમારી પાર્ટી અમને વોટ આપનારાઓ માટે લડશે. રાહુલે ચૂંટણી માટે સમર્પણની ભાવના બતાવનાર અને સખત પરિશ્રમ કરનાર પક્ષના કાર્યકર્તાઓનો કનિદૈ લાકિઅ પણ આભાર માન્યો છે.