www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

ધુશ્મેશ્વર જ્યોતિલીંગ

શિવની પરમ ભકત ધુશ્માની બહેન સુદેહાએ ઈર્ષાથી પોતાની બહેનના પુત્રને મારી નાખી તેના ટુકડા સરોવરમાં નાખી દીધેલા કે જયાં ધુશ્મા દરરોજ શિવલીંગ પધરાવવા જતી હતી.આ શિવ ભકિતથી પ્રસન્ન થઈ શિવ ત્યાં લીંગ રૂપે થઈ ‘ધુશ્મેશ્વર’જ્યોતિલીંગ નામે પ્રસિધ્ધ થયા.