www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019 રાષ્ટ્રીય

ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું – મોદી મજબૂત છબીથી જીત્યા; ડોને લખ્યું – આ જીત પાક વિરોધી નીતિ પર મહોર

લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતને વર્લ્ડ મીડિયાએ નરેન્દ્ર મોદી પર જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યા. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું કે મોદીના ભાજપે ફરીથી કમાલ કર્યો. અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે, મોદી મજબૂત છબીના કારણે જીત્યા. ભાજપના આ મોટાં નેતા સામે અવરોધો ઉભા કરવા વિપક્ષ માટે મુશ્કેલ બન્યું. પાકિસ્તાનના ધ ડોને લખ્યું – મોદીની આ જીત પાક વિરોધી નીતિ પર મહોર છે.