www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





સુરત

સુરત મામદેવ મંદિરે ત્રિવિધ કાર્યક્રમ ધજારોહણ મહાઆરતી મહાપ્રસાદ

સુરત જય પુણાવાળા મામાદેવ તા ૨૦, ૯, ૨૦૧૮ ને ગુરુવારે સાજે ૬-૩૦  મહાઆરતી મહાપ્રસાદ નો  લાભ લેવા ભાવિક ભક્ત જનોને ભાવભયુઁ આમંત્રણ છે તેમજ શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરગીરીબાપુ દ્વારા ધ્વજારોહણ રાખેલ છે.આ પ્રસંગે અમરોલી સોમનાથ મહાદેવ મંદિર ના મહંત જન્તિગીરીેબાપુ,રાકેશપુરી કે.ગોસ્વામી(શંભુદળ દક્ષિણ ગુજરાત પ્રદેશ પ્રમુખ ),રામેશ્વર મહાદેવ મહંત સંતકવિ શિવલહેરીબાપુ,સોનલબેન ડી.દેસાઇ (કોર્પોરેટર વોડ-૧૫),વિલાસબેન સખીયા(સુરત સેવાદળ મહિલાપાખ પ્રમુખ),ગીતાબેન સોસા(કોર્પોરેટર),નરેશભાઇ જીયાણી(કોર્પોરેટર વોર્ડ ૨),દક્ષાબેન ભુવા(કોર્પોરેટર વોર્ડ ૫),કામરેજ શંભુદળ ઉપપ્રમુખ દિપકગીરી મેધનાથી,સંજયભારથી વાડળીયા,કપલગીરી વડાળ(શંભુદળ પૂણાગામ),તેમજ સુરત દસનામ સમાજ વાડીસમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે તેમજ તમામ ભાવિકોને દશઁન આરતી મહાપ્રસાદનો લાભ લેવા પુણાવાળા મામાદેવ ના મંદિરના મહંત શૈલેષગીરીબાપુએ આમંત્રણ પાઠવ્યું છે  સ્થળ-મામાદેવ મંદિર,    શાન્તિનગર સોસાયટી સામે
પુણાસિમાડારોડ પુણાગામ સુરત ધ્વજારોહણા સાંજ ના ૬-૦૦ વાગે. આરતી સાંજના ૭-૦૦વાગે મહાપ્રસાદ સાંજે ૭-૩૦ વાગે યોજાશે