www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

વિડિયો ગેલેરી

બાબરાનાં સુખપુર ગામની પ્રાથમિક શાળામાંથી રૂા. 4 હજારનાં કોમ્‍પ્‍યુટર પાર્ટસની ચોરી

બાબરા તાલુકાનાં સુખપુર ગામે આવેલ પ્રાથમિક શાળાનાં કોમ્‍પ્‍યુટર રૂમનું તાળુ તોડી કોઈ તસ્‍કરોએ ગત તા.6નાં રાત્રીનાં સમય દરમિયાન તેમાં પડેલ કોમ્‍પ્‍યુટરનું સીપીયુ-1 કિંમત રૂા.3 હજાર તથા યુ.પી.એસ. નંગ-ર કિંમત રૂા.1 હજાર મળી કુલ રૂા.4 હજારનાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં દર્શનાબેન ત્રિવેદીએ નોંધાવતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.