fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર ની ગુજરાત પ્રદેશ ના મહિલા ઉપપ્રમુખ પદે નિયુક્તિ

અમરેલી જિલ્લા માં રાજકીય ક્ષેત્રે અનેકો મહત્વ ની જવાબદારી ઓ પારદર્શી વહીવટી કુશળતા થી  અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને સંગઠન માં મહત્વ ની જવાબદારી ઓ નિભાવી ચુકેલ પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી જેનીબેન ઠુંમર ને તાજેતર માં ગુજરાત પ્રદેશ  મહિલા પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરાય છે 

Follow Me:

Related Posts