દામનગર વેજનાથ મહાદેવના સાનિધ્યમાં વ્રતધારી બહેનો દ્વારા ફુલકાજળી સ્વર્ણગૌરી પૂજા
દામનગર શહેર ના વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં વ્રતધારી બહેનો દ્વારા ફૂલકાજળી પૂજન જનહિન્દૂ ધર્મ ના પર્વાંચક્ર માં ઉજવતા દરેક પર્વ સાત્વિક દાન પરોપકાર પરમાર્થ નું અનુમોદન કરે છે
આજે નો દિવસ હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે સતી પાર્વતીજી એ કરેલ વ્રત ના મહિમા સાથે શહેર ના વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં વ્રતધારી બહેનો દ્વારા વિશેષ પૂજન દાન દક્ષિણ ના મહિમા સાથે સારા ભરથાર માટે દીકરી ઓ દ્વારા થતા ફુલકાજલી વ્રત ની પૂજા નું મહાતમ આજે સુકુત મધુશ્રવા ફુલકાજલી ત્રીજ ના પાવન દિવસે સ્વર્ણગૌરી વ્રત સતી પાર્વતીજી એ કર્યું હતું મંગળા ગૌરી વ્રત ફૂલકાજલી વ્રત કુમારીકા ઓ દ્વારા પુષ્પ સુંધી ને કરાય છે શહેર ના શિવાલય શ્રી વેજનાથ મહાદેવ મંદિર ખાતે આજે કુમારિકા ઓ દ્વારા ફુલકાજલી વ્રત ની પૂજા કરાય હતી
Recent Comments