અમરેલી

અમરાપુર બરવાળા બાવીશી વચ્ચે નો બિસ્માર રોડ નવેસર થી શરૂ થઈ રહ્યો હોય ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી ના હસ્તે શુભારંભ થયો

ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલ અમરાપુર બરવાળા બાવીશી વચ્ચે નો રોડ નવો બની રહ્યો હોય ગ્રામજનોમાં હર્ષનો માહોલ વ્યાપી ગયો છે ધારાસભ્ય શ્રી પરેશભાઇ ધાનાણી ના હસ્તે તા : 15-1-2022 ના રોજ બરવાળા બાવીશી મુકામે ઉદઘાટન થયુ હતુ આ રોડ પરેશભાઇ ધાનાણી ના પ્રયાસો થી મંજુર થતા ગામલોકોએ તેમનુ અભવાદન કર્યુ હતું

Related Posts