અમરેલી

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રોફેશ્નલ ડીરેકટર તરીકે એડ્વોકેટ પિયુષ શુકલની વરણી

બેંકના ચેરમેન દિલીપ સંઘાણી સહિત સમગ્ર બોર્ડ ડીરેકટર્સએ પાઠવી શુભેચ્છા

આજરોજ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મળેલ બોર્ડ ઓફ ડીરેકટર્સ ની મીટીંગમા અમરેલીના જાણીતા ધારાશાસ્ત્રી–ભાજપ અગ્રણી પિયુષભાઈ શુકલની બેંકના પ્રોફેશ્નલ ડીરેકટર તરીકે વરણી કરવામા આવતા બેંકના ચેરમેન દિલીપ સંઘાણી, વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષ સંઘાણી, જીલ્લા બેંકના જનરલ મેનેજર(સી.ઈ.ઓ.)બી.એસ.કોઠીયા, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ સહિત જીલ્લા બેંક, જીલ્લા દૂઘ સંઘ ના સમગ્ર બોર્ડ ડીરેકટર્સએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.

Related Posts