એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી દ્રારા દ્વિ-ચક્રી વાહનો માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરાશે. દ્વિ-ચક્રી મોટર સાયકલનાં વાહન માલિકોએ દ્વિ-ચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ 14 BC 00001 TO 9999 ની બાકી રહેલ નંબર માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા થનાર હોઈ રી ઈ-ઓકશનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી તા.૧૯ જૂન,૨૦૨૨થી ૨૫ જૂન,૨૦૨૨ સુધી http://parivahan.gov.in/parivahan/ વેબસાઇટ પર કરી શકાશે. રી ઈ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો ૨૬ જૂનથી ૨૮ જૂન,૨૦૨૨ છે, ઉપરાંત ઈ-ઓકશનનું પરિણામ ૨૮ જૂન,૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે http://parivahan.gov.in/parivahan/ સંપર્ક કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-અમરેલીએ જણાવ્યું છે.
એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી દ્રારા દ્વિ-ચક્રી વાહનો માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરાશે


















Recent Comments