ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન જેવા વિવિધ વિભાગોના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આજે ૧૧ નવેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. બપોરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેશે અને ત્યારબાદ લાઠીના અકાળા ગામે અકાળીયા હનુમાનજી મંદિર ખાતે નૂતન મંદીર મહોત્સવમાં હાજરી આપશે.
કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આજે ૧૧ નવેમ્બરના અમરેલી જિલ્લાના પ્રવાસે


















Recent Comments