દામનગર સાહિત્ય જગત ની શાન સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને દામનગર શહેર ની બ્રાન્ચ બી ઓ બી બેંક ના મેનેજર કેતનભાઈ પડીયા એ આજે રૂબરૂ આવી ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન કલ્યાણ શ્રેણી ના પુસ્તક સંપુટ ની ભેટ કરી હતી દામનગર બી ઓ બી ના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ પડીયા અને ભૂમિર બોસમિયા આજે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં પુસ્તક દાતા ભાણવડ નિવાસી અરવિંદભાઈ પરષોત્તમભાઈ સનીચરા ના સૌજન્ય થી ધાર્મિક પુસ્તક સંપુટ ભેટ કરાયો હતો પુસ્તક દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના સર્વ ટ્રસ્ટી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.
દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને BOB બેંક મેનેજર પડીયા દ્વારા પુસ્તક સંપુટ ભેટ


















Recent Comments