લાઠી તાલુકાના સુવાગઢ ગામે બંધ કરેલ એસ.ટી બસની સુવિધા ફરી શરૂ કરવા રજૂઆત કરતા ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયાલાઠી તાલુકાના સુવાગઢ ગામે ઘણાં સમય પહેલા સુવાગઢ થી અમરેલી તેમજ ભુરખીયા થી ભાવનગર જતી એસ ટી બસની સુવિધા બંધ કરવામાં આવેલ હતી જેનાં કારણે અમરેલી સ્કૂલ અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી છે તેમજ ભાવનગર જવા માટે ભૂરખીયા – ભાવનગર બસમાં અવર જવર કરતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા એસ.ટી વિભાગ અમરેલી ને આ બંને બસની સેવા ફરીથી શરૂ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી.
લાઠી તાલુકાના સુવાગઢ ગામે બંધ કરેલ એસ.ટી બસની સુવિધા ફરી શરૂ કરવા રજૂઆત કરતા ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા


















Recent Comments