આવતા મહિનાથી છસ્ઢ ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે તબીબી સાધનો ચલાવવા માટે વિશાખાપટ્ટનમમાં તાલીમ કાર્યક્રમ ચલાવવા જઈ રહ્યું છે. આ ગ્રામીણ સાહસિકોને દવાઓ સાથે એટીએમ મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવશે. એક બેચમાં ૧૦૦ ગ્રામીણ સાહસિકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે અને તેમને આર્થિક સહાય પણ આપવામાં આવશે. દવા મશીનની સાથે કેન્દ્રનમાં પાણીની શુદ્ધતા પણ તપાસવામાં આવશે જેથી ગ્રામજનોને પાણીજન્ય રોગોથી વાકેફ કરવામાં આવે અને તેમને પાણીની સ્વનચ્છદતા અંગે જાગૃત કરી શકાય. ત્યાાગીએ કહ્યું કે સંજીવની કેન્દ્રઅ દ્વારા ગ્રામ્યએ સ્તવરે આરોગ્યાસંભાળનું ઉપયોગી વાતાવરણ ઊભું કરવાનું છે.અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને દૂરસુદૂરના ગામડાઓમાં વસતા ગ્રામિણ ભારતીયો માટે હવે ૨૪ કલાક દવાઓ ઉપલબ્ધમ થશે. તેમને બસ હવે બ્લોકમાં લાગેલા દવાના મશીન સુધી પહોંચવાનું રહેશે.
દેશમાં તમામ ૬ હજાર બ્લોગકમાં આવી એટીએમ મશીન લગાવાની શરૂઆત થઈ રહી છે. શુક્રવારે આઈટી મંત્રાલય અંતર્ગત કામ કરતી કોમન સર્વિસ સેન્ટેર આ કામ માટે આંધ્ર પ્રદેશ સરકારી એએમટીજેડ નામની કંપની સાથે કરાર પણ કર્યો છે. સીએમસસીના પહેલાથી બ્લોીક સ્તનર પર અયુર સંજીવની કેન્દ્રા ચલાવી રહ્યુ છે. દવા આપતા એટીએમ તેમને ધ્યાીનમાં રાખીને જ કેન્દ્રો પર લગાવામાં આવશે. આ કેન્દ્રોટ પર ગર્ભધારણ, કોરોના ટેસ્ટક જેવી કેટલાય મેડીકલ ઉપકરણો રાખવામાં આવશે. તેમના સંચાલન માટે સીએસસીના ગ્રામિણ ઉદ્યમીઓને આગામી મહિનાથી ટ્રેનિંગ આપવામાં આવશે. સીએસસી દ્વારા ગામોમાં ઓક્સિગજન સિલિન્ડ ર અથવા કોન્સઉન્ટ્રેંટર આપવામાં આવશે. તેને નજીવું ભાડું ચૂકવીને ઉપયોગ કરી શકાય છે. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના અંત સુધીમાં તમામ બ્લોકકમાં ડ્રગ એટીએમ લગાવવાનો લક્ષ્યાં૦ક નક્કી કરવામાં આવ્યોા છે.
સીએસસી એસપીવીના એમડી દિનેશ ત્યા્ગીએ કહ્યું કે ગ્રામજનો પહેલેથી જ સીએસસીના સંજીવની કેન્દ્ર માં વર્ચ્યુુઅલ રીતે ડોક્ટીરની સલાહ લેવાનું કામ કરી રહ્યા છે. આ ડોકટરો તેમને દવા પણ લખી આપે છે. દવાની પ્રિસ્ક્પિ્ર્શદન પણ વર્ચ્યુુઅલ રીતે બનાવવામાં આવે છે. પરંતુ ગ્રામજનોએ કાં તો શહેરમાં જવું પડે અથવા કોઈને દવા મોકલવા મોકલવી પડે જેમાં સમય લાગે છે. પરંતુ હવે તમામ બ્લોોકમાં એટીએમ ડિસ્પેાન્સિંનગ દવા આપવાની સુવિધાને કારણે તેમને દવા તરત જ મળી જશે. એટીએમ મશીનમાં ડોક્ટણરની સ્લિમપ નાખવામાં આવશે અને તે મુજબ મશીનમાંથી દવા બહાર આવશે. ઈ-કોમર્સ કંપનીઓ મશીનમાં દવા સપ્લાાય કરશે. મોટાભાગની સામાન્યસ દવાઓ દવા સાથે એટીએમ મશીનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત, કેન્દ્રવમાં વિવિધ પ્રકારના પરીક્ષણ સાધનો માટેની સુવિધાઓ પણ હશે.
Recent Comments