fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના ટીંબી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

જાફરાબાદ તાલુકાના ટીંબી પોલીસ સ્ટેશનના એ એસ આઈ શ્રી મહેન્દ્રસિંહ ચુડાસમા પોલીસની નોકરી માંથી વયમર્યાદાને કારણે નિવૃત થતા પાટીમાણસા ના આગેવાન શ્રી મનોજભાઈ વરુ અને મોટા માણસા ના આગેવાન શ્રી ઘનશ્યામભાઈ શેખડા એ સન્માન કરી વિદાય આપેલી

Follow Me:

Related Posts