fbpx
અમરેલી

ડો.કલામ ઇનોવેટિવ વર્કસ દ્વારા સાવરકુંડલા મા મેક ઇન ઈંડિયા નું ચિત્ર બનાવાયું

ડો.કલામ ઇનોવેટિવ વર્કસ દ્વારા સાવરકુંડલા મા મેક ઇન ઈંડિયા નું ચિત્ર બનાવાયું….નાવલી પોલીસ ચોકી સામે બનાવાયું તૈલ ચિત્ર…ગુજરાત પોલીસને સલામના સ્લોગન સાથે બનાવાયું આ ચિત્ર….આ ચિત્ર એસ.પી.ડેવલોપર્સ સુરેશ પાનસૂરિયા નો મળ્યો સહયોગ….આ સંસ્થાના ચિત્રોને ગુજરાત ના મુખ્યમંત્રીએ પણ આપ્યું પ્રોતસહન….અમરેલી બાદ સાવરકુંડલા મા બનાવ્યું આવું ચિત્ર…..આ પ્રસંગે મામલતદાર અને પોલીસ અધિકારીઓ રહયા હાજર

Follow Me:

Related Posts