fbpx
અમરેલી

લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના *લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ* કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં કુલ *૧૫ ઇસમો* રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત *લોકડાઉનના કરફ્યુના સમયગાળા દરમ્‍યાન બિનજરૂરી ઘરની બહાર નીકળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, જાહેરનામાનો ભંગ* કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી *લાઠી પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે.

💫 *પ્રથમ જગ્યાએ જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-*
1️⃣ બીપીનભાઇ બળદેવભાઇ નિમ્બાર્ક, ઉં.વ.૩૬, રહે.મતીરાળા, તા.લાઠી.
2️⃣ હરેનભાઇ ખીમજીભાઇ કાછડીયા, ઉ.વ.૩૬, રહે.મતીરાળા, તા.લાઠી
3️⃣ ધીરૂભાઇ વિઠ્ઠલભાઇ ઘોડાસરા, ઉ.વ.૪૬, રહે.મતીરાળા, તા.લાઠી
4️⃣ સંજયભાઇ મનસુખભાઇ ઘોડાસરા, ઉં.વ.૩૨, રહે.મતીરાળા, તા.લાઠી
5️⃣ ભાવિનભાઇ પરબતભાઇ ઘોડાસરા, ઉં.વ.૨૯, રહે.મતીરાળા, તા.લાઠી
6️⃣ પંકજભાઇ પરબતભાઇ ઘોડાસરા, ઉ.વ.૩૯, રહે.મતીરાળા, તા.લાઠી
7️⃣ પ્રવિણભાઇ માધાભાઇ આદરોજા  ઉ.વ.૨૬ રહે મતીરાળા  તા.લાઠી

💫 *પ્રથમ જગ્યાએથી પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૧૪,૬૪૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી *કુલ કિં.રૂ.૧૪,૬૪૦/- નો મુદ્દામાલ.*

💫 *બીજી જગ્યાએ જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-*
1️⃣ બળદેવભાઇ શંભુભાઇ મકવાણા, ઉં.વ.૨૯, રહે.મતીરાળા, તા.લાઠી.
2️⃣ નરેશભાઇ મોહનભાઇ સોરઠીયા, ઉં.વ.૩૭, રહે.મતીરાળા, તા.લાઠી.
3️⃣ અમરભાઇ બાબુભાઇ મકવાણા, ઉં.વ.૨૯, રહે.મતીરાળા, તા.લાઠી.
4️⃣ દિનેશભાઇ પોપટભાઇ મકવાણા, ઉં.વ.૩૯, રહે.મતીરાળા, તા.લાઠી.
5️⃣ જગદીશભાઇ મુળજીભાઇ મકવાણા, ઉં.વ.૩૨, રહે.મતીરાળા, તા.લાઠી.
6️⃣ તુષારભાઇ ઘનશ્યામભાઇ મકવાણા, ઉં.વ.૨૫, રહે.મતીરાળા, તા.લાઠી.
7️⃣ વિપુલભાઇ સાર્દુળભાઇ મકવાણા, ઉં.વ.૨૮, રહે.મતીરાળા, તા.લાઠી.
8️⃣ પિયુષભાઇ સુરેશભાઇ મકવાણા, ઉં.વ.૨૬, રહે.મતીરાળા, તા.લાઠી.

💫 *બીજી જગ્યાએથી પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૧૨,૨૧૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ મળી *કુલ કિં.રૂ.૧૨,૨૧૦/- નો મુદ્દામાલ.*

💫 આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts