fbpx
અમરેલી

વાવઝોડાને અનુલક્ષીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે છ જેટલી 108 એમ્બ્યુલન્સ હંગામી ધોરણે ગોઠવાઈ

વાવઝોડા ને અનુલક્ષીને રાજ્ય કક્ષાએ થી મળેલી ચૂસનાં ને મુજબ અમરેલી અને ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે છ જેટલી 108 એમ્બ્યુલન્સ હંગામી ધોરણે ગોઠવાઈ આપવા માં આવી છે. અને ભાવનગર જિલ્લાના સાત એમ્બ્યુલન્સ રાખવા માં આવી છે. નાગેશ્રી, જાફરાબાદ, રાજુલા, વિક્ટર ચોકડી,   હિંડોળા ચોકડી પાસે એવી રીતે આઠ 108 એમ્બ્યુલન્સ ને પુરી તૈયારી સાથે રાખી દેવા માં આવી છે.
ભાવનગર જિલ્લાના મુહવા, લોગડી, તળાજા, તંસા, અલંગ, ઘોઘા, કોલયાગ, અને ભાવનગર એવી રીતે આઠ 108 એમ્બ્યુલન્સ ને પુરી તૈયારી સાથે રાખી દેવા માં આવી છે. તમામ એમ્બ્યુલન્સ ને તાબડતોબ તૈયાર કરવા માં આવ્યા છે એમ્બ્યુલન્સ ની અંદર ડિલિવરી કીટ, ઓક્સિજન ની બોટલ, હાથ બત્તી,  દોરડાં અને કટર સહિત રાખવા માં આવી છે સાથે તમામ એમ્બ્યુલન્સ ને ઈંધલ પુરાવી લેવા માં આવ્યું છે અને કર્મચારીઓ ને કાર્યક્ષેત્ર નથી મૂકવા ની ચુચના આપવા માં આવી છે અને જુખમી સગર્ભા મહિલા નજીક ના ભવિષ્ય પસુતી થવા ની છે એમની ખાસ લાઈન લિસ્ટીગ કરી સંપર્ક માં રાખવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts