fbpx
અમરેલી વિડિયો ગેલેરી

રાજુલા શહેરમા ઉપરાંત મોટા આગરીયા, નવા આગરીયા જેવા ગ્રામ્ય વિસ્તારમા વરસાદ

અમરેલી-રાજુલા પંથકમા પ્રથમ વરસાદનુ આગમન..રાજુલા શહેરમા પવન સાથે વરસાદ….રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા જેવા ગ્રામ્ય વિસ્તારમા વરસાદ….રાજુલા કોસ્ટલ વિસ્તારમા પ્રથમ વરસાદના આગમનથી બાળકોમા ખુશી…..નાના ભુલકાઓ માણી રહ્યા છે વરસાદની મજા..

Follow Me:

Related Posts