fbpx
અમરેલી વિડિયો ગેલેરી

ગઈકાલે પડેલા વરસાદમાં સિંહના શાહી સ્નાનનો વિડીયો સોસીયલ મીડીયામાં થયો વાયરલ

અમરેલી – ગઈકાલે પડેલા વરસાદમાં સિંહના શાહી સ્નાનનો વિડીયો સોસીયલ મીડીયામાં થયો વાયરલ…ખાંભામાં પડેલા વરસાદની સિંહે માણી મજા….સિંહે વરસાદના આગમન સાથે શાહી સ્નાન કરતો નજરે પડ્યો…ખાંભા પીપળવા રોડ પર મેઘમહેર થતા સિંહ લટાર મારવા નીકળ્યો હતો..મેઘરાજાના હેત વધાવતો જોવા મળ્યો જંગલનો રાજા સિંહ.રોડ પર લટાર મારતો જોવા મળ્યો સિંહ…સિંહના સ્નાનનો વિડીયો વાહન ચાલકે મોબાઈલમાં કર્યો કેદ…સિંહના શાહી સ્નાનનો સુંદર વિડીયો આવ્યો સામે…પર્યાવરણ દિવસ પર સિંહનો વિડીયો થયો વાયરલ…

Follow Me:

Related Posts