fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેરમાં વરસાદને પગલે શહેરના મુખ્ય વિસ્તારમાં ભરાયા પાણી,સરદાર ચોક વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પરેશાન

અમરેલી – દામનગર શહેરમાં પડ્યો વરસાદ….વરસાદને પગલે શહેરના મુખ્ય વિસ્તારમાં ભરાયા પાણી…સરદાર ચોક વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પરેશાન…સ્થાનિક વાહન ચાલકોને પણ હાલાકી…છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી…સ્થાનિક તંત્ર દ્વારા નથી કરાઈ વ્યવસ્થા…..

Follow Me:

Related Posts