fbpx
અમરેલી

લાંબા લોકડાઉન બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર તા ૮/૬ સોમવર થી અનેક અનુસશન સાથે દર્શનાર્થીઓ માટે ખુલશે

દામનગર ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર લાંબા લોકડાઉન બાદ અનેક શરતો સાથે આગામી તારીખ ૮-૬-૨૦૨૦ થી ખુલશે કોવિડ-૧૯ ની મહામારી ને ધ્યાને રાખી સોશ્યલ ડિસ્ટન્ટ ના નિયમ પાલન  થી સવાર ના ૭-૦૦ કલાક થી બપોર ના ૧૨-૦૦ કલાક બપોર પછી ૩-૦૦ થી સાંજ ના ૭-૦૦ કલાક સુધી મર્યાદિત સંખ્યા માં દર્શનાર્થીઓ ને પ્રવેશ અપાશે મંદિર સંકુલ માં પ્રવેશતા પૂર્વે થર્મલ સ્કીનિગ કરાશે સંપૂર્ણ સ્વસ્થ્ય દર્શનાર્થીઓ ને જ પ્રવેશ દરેક દર્શનાર્થીઓ એ ફરજીયાત માસ્ક પહેરવા નું રહેશે પ્રવેશ સ્થળે રેન્ડ સેનેટાઈઝ નો ઉપીયોગ કરી ને પ્રવેશ કરવા નો રહેશે મંદિર પરિસર માં દર્શાવ્યા ના સર્કલ માં શિસ્તબધ રહી ને દર્શન માટે પ્રવેશ કરવા નો રહેશે મંદિર માં ભોજનશાળા ચા પાણી સંપૂર્ણ બંધ રહેશે ભારત સરકાર અને ગુજરાત સરકાર વખતો વખત ની ચૂસના ઓ અને માર્ગદર્શન અને વ્યવસ્થા તંત્ર ના આદેશત્મક નિયમો ના પાલન સાથે લાંબા લોક ડાઉન બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે અનેકો દર્શનાર્થીઓ ની આતુરતા નો અંત પ્રગાઢ આસ્થા શ્રદ્ધા ભાવ થી દાદા ના દર્શન ની રાહ જોતા દર્શનાર્થીઓ માટે આગામી તા૮/૬/૨૦૨૦ ને સોમવાર થી દર્શન કરી શકશે

Follow Me:

Related Posts