સાવરકુંડલાના જાબાળ અને આંબરડી વચ્ચે ભારે પવનના લીધે રોડ ઉપર એક વૃક્ષ ધરાશાય : વાહનવ્યહાર ઠપ્પ
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ અને પવન થી સોમાસા ની શરૂઆત
આ સાથે જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના જાબાળ અને આંબરડી વચ્ચે ભારે પવનના લીધે રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના લીધે સાવરકુંડલા અને રાજુલા નો રોડ બંધ થઈ ગયો હતો તો આ તકે જાબાળ ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ ખુમાણ અને ગામના લોકોએ વૃક્ષને ખસેડવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને રસ્તો ચાલુ કરવા માટે જહેમત ઉઠાવી હતી
Recent Comments