fbpx
અમરેલી

અમરેલી અવધ રેસિડેન્સીમાં ૬૨ વર્ષીય વૃદ્ધ બાદ પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ : કુલ ૧૪ પોઝિટિવ કેસ

અમરેલી અવધ રેસિડેન્સીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ તારીખ ૫ જૂનના રોજ કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,
આ વૃદ્ધના ૩૬ વર્ષીય પુત્ર નો કોવિડ-૧૯ નો રિપોર્ટ આજે તારીખ ૭ જૂનના પોઝિટિવ આવ્યો છે, હાલ આ યુવાન રાજકોટ ખાતે સારવાર લઈ રહ્યો છે.

અમરેલી જિલ્લામાં આજ સુધીમાં આજનો ૧ કેસ મળી કુલ-૧૪ કેસ નોંધાયેલ છે, જેમાંથી એકનું દુઃખદ અવસાન થયેલ છે અને ૭ દર્દીઓ કોરોના સામે જંગ જીતી અને સાજા થઇ ઘરે ગયા છે, આમ જિલ્લામાં હાલ કુલ-૬ એક્ટિવ કેસ છે.

Follow Me:

Related Posts